Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અઢારમી સદી
[૨૧]
પર્વત ધર્માથી અંત - વૃષભ આદિ ચઉવીસ જિનેસ્વર થાયહી
અર્ધ કરઈ ગુણ ગાય દૂર વાવડી તે પાવઈ સિવ સમ ભક્તિ સુરપતિ કરઈ રામચન્દ સક તાહી કીર્તિ જગ વિસ્તરે.
–ઇતિ શ્રી પૂર્ણા. ઇતિ શ્રી ચતુરવિંશતિપૂજા ચૌધરી રામચંદકૃત સંપૂર્ણ.
(૧) પ.સં.૭૫-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૪૭/૨૫૦૮.
[જૈહાપ્રોસ્ટા પૃ.૧૬૭-૬૮.] ૧૨૧. પર્વત ધર્મથી (૨૪૭) સમાધિત બાલા.
મૂળ પૂજ્યપાદની મનાતી દિગંબર કૃતિ. આદિ- અર્થ – જિને અનાદિકાલકી મોહનિદ્રકે ઉપસમ (વિ)રમીનઈ
આપણ આપણ પાસિ દેખ્યો અનઈ આપણુ હુતી બીજે પહુલ પ્રપંચ તે સર્વ આપણા ગુણ હુંતી અતિ વિગલે દેખીઈ સો
અક્ષય સારસ્વતો બોધ દશન જ્ઞાન પ્રકાશરૂપ છઈ. (૧) ઇતિ શ્રી પર્વત ધર્માથકૃત બાલાબોધ સમાધિ. પ.સં.૧૬૯૧૦(૧૩), ખંડિત પ્રત, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૩૯૯.
[કેટલેગગુરા પૃ.૧૫૩.] ૧ર૧૧. હદ્ધિહર્ષ (૪ર૪૮) નેમિકુમાર ધમાલ ૫ કડી આદિ- ગઢ ગિરનારકી તલહટી ખેલઈ શ્રી નેમિકુમાર
ઈક દિસિ સાયર જલ ભર્યઉ દિસિ દૂછ વર ગિરનાર
વિચિ સહસાવન સોભતઉ તિણ માંહે ખેલઈ નેમકુમાર. ૧ ગ. અંત – નેમ હીહથ નાં તજઈ સમઝાયઉ જો રે જગનાથ
રિદ્ધિહરણ મન હુઈ સુખી વાત સાંભલિ સિવાદેવી માત. ૫ ગ. –ઇતિ નેમકુમાર ધમાલ.
(૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩૫–૧૫, ૫.ક્ર.૭, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૨૦૨૧૧૪.
જૈિહાપ્રોસ્ટા પૃ.૨૬.] ૧૨૧૨, લબ્ધિ (૪૨૪૯) [+] મનક મહામુનિ સક્ઝાય ૧૦ કડી લ.સં.૧૮૧૦ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452