SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૧] પર્વત ધર્માથી અંત - વૃષભ આદિ ચઉવીસ જિનેસ્વર થાયહી અર્ધ કરઈ ગુણ ગાય દૂર વાવડી તે પાવઈ સિવ સમ ભક્તિ સુરપતિ કરઈ રામચન્દ સક તાહી કીર્તિ જગ વિસ્તરે. –ઇતિ શ્રી પૂર્ણા. ઇતિ શ્રી ચતુરવિંશતિપૂજા ચૌધરી રામચંદકૃત સંપૂર્ણ. (૧) પ.સં.૭૫-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૪૭/૨૫૦૮. [જૈહાપ્રોસ્ટા પૃ.૧૬૭-૬૮.] ૧૨૧. પર્વત ધર્મથી (૨૪૭) સમાધિત બાલા. મૂળ પૂજ્યપાદની મનાતી દિગંબર કૃતિ. આદિ- અર્થ – જિને અનાદિકાલકી મોહનિદ્રકે ઉપસમ (વિ)રમીનઈ આપણ આપણ પાસિ દેખ્યો અનઈ આપણુ હુતી બીજે પહુલ પ્રપંચ તે સર્વ આપણા ગુણ હુંતી અતિ વિગલે દેખીઈ સો અક્ષય સારસ્વતો બોધ દશન જ્ઞાન પ્રકાશરૂપ છઈ. (૧) ઇતિ શ્રી પર્વત ધર્માથકૃત બાલાબોધ સમાધિ. પ.સં.૧૬૯૧૦(૧૩), ખંડિત પ્રત, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૩૯૯. [કેટલેગગુરા પૃ.૧૫૩.] ૧ર૧૧. હદ્ધિહર્ષ (૪ર૪૮) નેમિકુમાર ધમાલ ૫ કડી આદિ- ગઢ ગિરનારકી તલહટી ખેલઈ શ્રી નેમિકુમાર ઈક દિસિ સાયર જલ ભર્યઉ દિસિ દૂછ વર ગિરનાર વિચિ સહસાવન સોભતઉ તિણ માંહે ખેલઈ નેમકુમાર. ૧ ગ. અંત – નેમ હીહથ નાં તજઈ સમઝાયઉ જો રે જગનાથ રિદ્ધિહરણ મન હુઈ સુખી વાત સાંભલિ સિવાદેવી માત. ૫ ગ. –ઇતિ નેમકુમાર ધમાલ. (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩૫–૧૫, ૫.ક્ર.૭, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૨૦૨૧૧૪. જૈિહાપ્રોસ્ટા પૃ.૨૬.] ૧૨૧૨, લબ્ધિ (૪૨૪૯) [+] મનક મહામુનિ સક્ઝાય ૧૦ કડી લ.સં.૧૮૧૦ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy