________________
માણિક્ય
[૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ આદિ- નમો નમે મનક મહામુનિ બાલ થકી વ્રત લીધે રે
પ્રેમ પિતા મ્યું પરઠીઓ ઢું મોહ ન કીધે રે. અંત – લબ્ધિ કહે ભવિઅને તમે મ કરે મોહવિકારે રે
તો તમે મનક તણું પરે પામે સદગતિ યારે રે. ૧૦ નમે. –ઇતિ શ્રી મનકમહામુનિજી સજઝાય સંપૂર્ણ.
(૧) સં.૧૮૧૦, મુનિ રંગસોભાગ્ય લખિત પાલ્હનપુર મધ્યે શ્રી પાશ્વપ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.૪૬, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬ ૨૭૭ ૨૫૩૭. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૯).]
[પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર.]
[જેહાપ્રોસ્ટા પૃ.૫૩૬.] ૧૨૧૩. માણિકચ (૪૨૫૦) [+] માંકણ ભાસ ૮ કડી લ.સં.૧૮૧૦ પહેલાં આદિ– માંકણનો ચટકે હિલે
કેહને નવિ લાગે સોહિલો રે માંકણુ મુબાલો એ તે નિલજ ને નહિં કાન એહને હીયર્ડે નહિં સાંન રે. એક હતો પાટ પલંગ માંહિ આવું
ચટકે દેઈ છાંનો જાવું રે. અંત – મણિય મુનિ કહે સુણે સરણું
તમે જીવની કરજો જયણું રે. માંકણ ભરુઅચ્છ નગરથી આવ્યો રાધનપુર માંહિં ગવાયે રે. –ઇતિ શ્રી માંકણુભાસઃ.
(૧) સં.૧૮૧૦, મુનિ રંગસૌભાગ્ય લખિતં પાહનપુર મધ્યે શ્રી પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર. ૬, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬૨૭૭/ ૨૫૩૭.
[[પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી.]
[જેહાપ્રોસ્ટા પૃ.૪૫૫-૫૬.] ૧૨૧૪. કાને (૪૨૫૧) + [માંકણ ભાસ) ૨ કડી લ.સં.૧૮૧૦ પહેલાં
માંકણ માઠાં માણસો એહથી રહીઈ દુરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org