Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૯]
અઢારમી સદી
જિનભકિતસૂરિ ૧૨૦૬. જિનભક્તિસૂરિ
જીવનકાળ સં.૧૭૭૨–૧૮૦૪. [સરિપદ સં.૧૭૮૦.] (૪૨૪૧) [+] આદિનાથ તવન ૧૧ કડી આદિ- સુણિ સુણિ સેજગિરિ-સાંમી જગજીવન અંતરમી,
તે અરજ કરું સિર નામી કૃપાનિધ વીનતી અવધારે. ૧ અંત - જયકારી ઋષભ જિર્ણોદા પહ સ ધમર પરમ આનંદા, - વંદે શ્રી જિનભકિત સુરિન્દ્રા.
૧૧ કુ. –ઇતિ શ્રી આદિનાથ સ્તવન.
(૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩૫-૧૨, ૫.ક્ર.૩૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪-૪૨૦) ૨૧૧૪.
પ્રકાશિત ઃ ૧. અભયરત્નસાર.] (૪૨૪૨) [હારી] આદિ
રાગ વસંત. માઈ રંગ ભરી ખેલાઈ ગઢ માલ હમ ભીતિ મિલઈ અશ્વસેન-લાલ.
માં. ૧ અંત – આઈસઈ પારસ પ્રભુજી અંગણ આય જિનભકિત રમાઈ જિનવર સુહાય.
મા. ૫. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.ક્ર.૭.
જિહાપ્રોસ્ટા .૨૪૯ તથા ૪૫૫.] ૧૨૦૭. જયસાગર (૪૨૪૩) વીસ જિન સ્તવન ૧૫ કડી આદિ– પહિલઉં પણમું આદિ જિર્ણોદ જિણિ દીઠઈ મનિ પરમાણુંદ
પૂજઉં અજિતનાથ જિનરાય ઝલહલત કંચણમય કાય. ૧ અંત – ચંદન કેસર નઈ કપૂરીઈ જે જિન પૂજઈ ન(વ)રસપૂરઈ
સો નર વર ચિંતામણિ તોલાઈ ભગતિઈ શ્રી જયસાગર બલઈ. ૧૫ –ઇતિ શ્રી ચઉવિસજિનસ્તવને.
(૧) પ..૧૫થી ૩૧, પં.૧૫, તેમાં પ.૪.૧૯, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨. ર૦૮/૧૯૪પ.
[જૈહાપ્રાસ્ટા પૂ.ર૩૭. નિર્દિષ્ટ પ્રતમાં અન્ય ઘણું કૃતિઓ સં.૧૫મી સદી સુધીની છે, તેથી આ કવિ નં.૬૭ (ભા.૧ પૃ.૫૮)ના જયસાગર હેવાની સંભાવના છે. કદાચ ત્યાં નોંધાયેલ ૧૪ કડીની “૨૪ જિન સ્તોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452