Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 421
________________ શ્રીદેવ [૪] જૈન ગૂર્જર કવિઓ લિપિકૃતં. પ.સં.૩-૧૫, ૫.૪.૩, મુ. ટે.લા. નં.૧૮૯૨.૨૩૦/૧૬૯૭. [જેહાપ્રોસ્ટા પૂ. રપ૩.] ૧૦૫૩, શ્રીદેવ (જ્ઞાનચંદશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૭૫.] (૪૨૨૪) [ઉપદેશ ગીત) ૮ કડી આદિ- ઢાલ ઓલી મારના ગીતની સુણે સુમતી હો સુમતી ધરે મન માહિ સમકિત-રતન જતન કરી સંગ્રહ આરાધો આરાધો અરિહંત દેવ દેષ અઢાર અસુભ તિહાં નવિ લહે.૧ દાન લાભ નેહે વીરજ ભોગપભેગ એ અંતરાય પંચ પ્રભુ મઈ નહી રિતિ અરિતિ નેહે હાસ દુર્ગછા સેગ કામ મિથ્યાત નિદ્રા ભય નવિ સહી. ૨ અંત – મુનિ યોગ હે પાયો શ્રી જિનધર્મ કર્મમાં હરણ કારણ ગુણાં તો શિવસંપતિ હે પામો છમ વેગ શ્રીદેવ વચન વિવેકઈ સો સુ.૮ (૧) ૫.સં.૪-૧૫, ૫૪.૩, .સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૭/૨૬૮ ૩. (૪રરપ) [રાજલ ગીત) ૮ કડી આદિ- વનજારીના ગીતની ઢાલ. ગોખ ચઢી રાજલ ઈમ આખે, દરદ હદે અવધારી રે. સહીયા કંઈસઈ કરિ રાખુ મન મારી છછબીલે છત્ર હુતઈ સો છાડી ચલે નિહારી રે. સહી. ૧ એ આંકણી સમુદ્રવિજય શિવાદેવીય નંદન સ્પામ શરીરકે ધારી રે. સહીયાં. નવભવકે ને મીશર પ્યારે તબહીકી મે યારી રે. સહીયાં. ૨ અંત – સ્વામી પે સંયમ લે શ્રી જિનધર્મ વિચારી રે. સ. હુઈ સાધવી સતીયસિરામણિ કામકષાય નિવારી રે. સ. ૭ કર્મ ખપાવી કેવલ પામી સિદ્ધિ આતમ તારી રે. સ. શ્રી જ્ઞાનચંદ ગણીશર સેવક શ્રીદેવ તસ બલીહારી રે. સહીયાં. ૮ –સંપૂણણેયં. (૧) ઉપયુક્ત પ્રત, પ.ક્ર.૧થી ૨. (કરર૬) [ જિમતી રહનેમિ સક્ઝાય) ૭ કડી આદિ- દેવર દુરિ ખડા રહે તેરા દિલ ફિરેગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452