Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 424
________________ અઢારમી સદી [૪૧૧] ઉદયરત્ન. જનમંતરિ પ્રભુપદ પાવૈગા સિદ્ધ વર લાડે કા ધન્ય. શ્રીદેવ સાધુ તણું ગુણ ગાવઈ લાભ લિયે નિજ જાડે કા ધન્ય. ૯ –ઈતિ પૂણણેયં. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.ક્ર.૨. [મુપુગૃહસૂચી.] (૪૨૩૧) [મેઘકુમાર સઝાય] ૧૦ કડી આદિ– તેને રે કારણિ મેહા જિનવર આયા ધરમ સુણી રે મેહા સંયમ પાયા ત્યાગી વઈરાગી મેહા જિન સમઝાયા જિન સમઝાયા મેહા ફિર ઘર નાયા ત્યા. એ આંકણી શ્રેણિકસુત તસુ દ્ધારણ માયા વીર સમીપે મેહા સાધુ કહાયા ત્યાઅંત – એ અધિકાર કહ્યો સુય નાયા શ્રીદેવ સેવક મુનિગુણ ગાયા ત્યાગી. (૧) ઉપયુક્ત પ્રત, પ.૪. [જૈહાપ્રોસ્ટા પૃ.૨૬૧, ૨૬૯, ૪૨૨, પર૧-૨૨ તથા ૫૪ર.] ૧૦૫૪, ઉદયરત્ન (ત. શિવરત્નશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૭૬.] (૩૬૧૪) છૂટાં સ્તવને [આ પૂર્વે પૂ.૧૧૩-૧૪] ૮ પંચમી સ્તવન આદિ– સરસતી સમાણું સમરી માય હાયડે સમરી શ્રી ગુરુરાય પંચમી તપને મહીમા ઘણે ભવિઅણુ ભાર્વે કહે તા સુણે. ૧ કરુણાસાગર શ્રી ગુરુચંદ દરિસણ દીઠઈ પરિમાણુંદ નેમજી રેજિમતી ભરતાર વસુધા મંગલ કરે વિહાર. ૨ અંત - સુરીસિરમણિ ગુણનીઓ મહીમાં મેરુ સમાન શ્રી વિજયસઘસુરી જગ ો જગમંડન જગભાંણ. કલસ, એમ નેમિ જિમ જિનવર નિમિતે સુરવર સિદ્ધ-વધુવરનાયક આણંદ આણું ભલીક પ્રાણુ સુખ-સંપતિવરદાયકે. ૪ વરવિબુદ્ધભૂષણ દલિતદૂષણ સંકર સોભાગી કવેસરે તસ સસ ઉદય ઈણિ પરં બાલઈ સયલ સંઘ મંગલ કરે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452