________________
અઢારમી સદી [૪૧૧]
ઉદયરત્ન. જનમંતરિ પ્રભુપદ પાવૈગા સિદ્ધ વર લાડે કા ધન્ય. શ્રીદેવ સાધુ તણું ગુણ ગાવઈ લાભ લિયે નિજ જાડે કા ધન્ય. ૯ –ઈતિ પૂણણેયં.
(૧) ઉપર્યુક્ત પ્રત, પ.ક્ર.૨. [મુપુગૃહસૂચી.] (૪૨૩૧) [મેઘકુમાર સઝાય] ૧૦ કડી આદિ– તેને રે કારણિ મેહા જિનવર આયા
ધરમ સુણી રે મેહા સંયમ પાયા ત્યાગી વઈરાગી મેહા જિન સમઝાયા જિન સમઝાયા મેહા ફિર ઘર નાયા ત્યા. એ આંકણી શ્રેણિકસુત તસુ દ્ધારણ માયા
વીર સમીપે મેહા સાધુ કહાયા ત્યાઅંત – એ અધિકાર કહ્યો સુય નાયા
શ્રીદેવ સેવક મુનિગુણ ગાયા ત્યાગી. (૧) ઉપયુક્ત પ્રત, પ.૪.
[જૈહાપ્રોસ્ટા પૃ.૨૬૧, ૨૬૯, ૪૨૨, પર૧-૨૨ તથા ૫૪ર.] ૧૦૫૪, ઉદયરત્ન (ત. શિવરત્નશિ.)
[જુઓ આ પૂર્વે પૃ.૭૬.] (૩૬૧૪) છૂટાં સ્તવને
[આ પૂર્વે પૂ.૧૧૩-૧૪] ૮ પંચમી સ્તવન આદિ– સરસતી સમાણું સમરી માય હાયડે સમરી શ્રી ગુરુરાય
પંચમી તપને મહીમા ઘણે ભવિઅણુ ભાર્વે કહે તા સુણે. ૧ કરુણાસાગર શ્રી ગુરુચંદ દરિસણ દીઠઈ પરિમાણુંદ
નેમજી રેજિમતી ભરતાર વસુધા મંગલ કરે વિહાર. ૨ અંત - સુરીસિરમણિ ગુણનીઓ મહીમાં મેરુ સમાન
શ્રી વિજયસઘસુરી જગ ો જગમંડન જગભાંણ.
કલસ,
એમ નેમિ જિમ જિનવર નિમિતે સુરવર સિદ્ધ-વધુવરનાયક આણંદ આણું ભલીક પ્રાણુ સુખ-સંપતિવરદાયકે. ૪ વરવિબુદ્ધભૂષણ દલિતદૂષણ સંકર સોભાગી કવેસરે તસ સસ ઉદય ઈણિ પરં બાલઈ સયલ સંઘ મંગલ કરે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org