________________
ઉદયન
[૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ શ્રી પંચમીસ્તવન સંપૂર્ણ.
(૧) સં.૧૮૧૦, લિ. મુનિ રંગસૌભાગ્ય પામ્હણપૂર મધ્યે. પ.સં. ૧૧-૧૨(૧૪), પ.ક્ર. ૧થી ૨, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૭૭/૨૫૩૭.. ૯ ભીડભંજન સ્તવન ૬ કડી આદિ જિનરાજ જેવા નિતક જાઈ છે રે
ખરાં દુખડાં ખોવા નિતક જાઈ છે રે હલુયાં-કરમી હવા નિતક જાઈ છે રે
ભગવંત ભજવા નિતક જાઈ છે રે અંત – ભીડભંજન પ્રભુ પાસ જિનેસર
પુજતાં પાય પલાઈ રે. જિ. ઉદયરતનચે અંતરજામી બૂડતાં બાંહિં સાહિં છે રે. જિ. –ઈતિ શ્રી ભીડભંજન સ્તવનં.
(૧) સં.૧૮૧૦, મુનિ રંગસૌભાગ્ય લિખિત પામ્હણપુર મધ્યે શ્રી પાશ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર.પથી ૬, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬. ર૭૭/૨૫૩૭. ૧૦ અજિતનાથ સ્તવન ૧૫ કડી આદિ- દિઇ સરસતિ મઝ મતિ પરમ આનંદિ,
હમિ હરિખિસિહં વનવિસિઉં અજિય જિણુંદ મંડવગઢ એ મઢ તઈ કરી સોહઈ
તઈ મીઠડાઈ દીઠડાઇ તિહુયણ મેહઈ. અંત – ઈણિ સયલ નઈ મહીયલ ભમઈ રાજિઈ ન કાજ
પાય લાગૂય માન્ય એતલૂ આજ તઈ સદાઈ એ ઉદય મેં સાર કરેવી મેં નવિનવિ ભવિ ભેટ તઈ દેવી.
૧૫ –ઇતિ શ્રી અજિતનાથસ્તવન,
(૧) પ.સં.૪-૧૩, પ.ક.૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨,૨૪૨/૧૬૬૮. (૩૬૫) સઝાયે
આ પૂર્વે પૃ.૧૧૪.] -૧ ચેત આસ સઝાય ૧૧ કડી
પ્યારી રે તે પ્રીઉ પ્રીછ ખિી નજિક પ્રયાણ રે પંથિડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org