________________
શ્રીદેવ
[૧૦] જૈન ગૂર્જર કવિઓઃ પ હુંઉ વારી ધજા તું મુઝ પ્યારા બે. એ આંકણી. ૧ એ તુમ હું અનુરાગણ હો ધન્ના કુવરી કામ-નિદેશ તું સુકમાલ સુહામણે હે ધજા સુંદર રૂપ ચુકેશ તુમ વિરહે એ દેહિલી હે ધન્ના મીન ર્યું નિરજલ દેશ.
હું વારી ધા. ૨ અંત – કુમાર કહે માત ભણી હે અમ્મા એ સંસાર જનમ જરા મરણે ભર્યો હ અમ્મા કેઈ ન રાખણહાર. ૬
હા મોરી અમ્મા મેહ ન કીજે બે.
વીર વખાણ્યું સૂત્ર હે અ. ધન્ય ધનો અણગાર સર્વારથ સિદ્ધ ઉપને હા અમ્મા માસ કીય સંથાર
| હો મોરી અમ્મા. ૯ એક ભવે શિવ પામસઈ હો અમ્મા ખેત્ર વિદેહ મઝારિ અજરામર સુખ સાસતા હે અશ્મા લહસઈ લાભ અપાર
મોરી અમા મોહ ન કીજઇ બે. ૧૦ આહપુરમઈ એ રચ્યો છે અમ્મા ધનાનો અધિકાર કહઈ શ્રીદેવ એ ગાવતાં હો અમા હુવેઈ જયકાર
મેરી અમા મેહ ન કીજઈ બે. ૧૧. –સંપૂર્ણ ચં.
(૧) ઉપયુક્ત પ્રત, પ.ક. ૩. (૪૨૩૦) [ધજા સઝાય] - કડી આદિ
રાગ સોરઠ ધન્ય ધને સાધુ સંપાડે કા કાકીડી પુરીસે ધસ ધર થાઈ વસે વાસ સુભ પાડે કા ધન્ય. જા કી કમલદલ કમલ કાયા કરતા સુખ સંપાડે કા ધન્ય. ૧ જો કે કનક કામની કલ રિતિ નાટિક નિપુણ અખાડે કા ધન્ય..
કામકેલિ તજી સુખ સંયમ ભજી તપ તપે કર્મ કુહાડે કા ધન્ય. ૨ અંત છઠ્ઠા-તપ-પારણે ભિખ્ય ભોજન આંબિલ અતિ ઉખરાડે કા ધન્ય.
વીર વખાં દુષ્કર કારક વિરહ બડા વપુ ઝાડે કા ધન્ય. ૭ દેખી મુનિવર શ્રેણિક પુછેદે અચિરજ અરિ નિરદ્ધાડે કા ધન્ય. સરવારથસિદ્ધ વિલસઈ વંછિત નાથ જઇસઇ નિદ્ધિ ગાડે કા ધન્ય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org