SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૪૦] શ્રીદેવ મેરા સીયલ હરગા તે પાપે પિંડ ભરેગા. દેવ. એ આંકણું. ૧ ઝિરમર ઝિરમર મેહ વરસઈ તિણિ થયા ઘોર અંધેરા રાજિમતી રહમી દોનું એક ગુફા ઉત્તારા દે. અંત – સાધો સંયમ પાલી દોનુ પાવઈ મેખિ વિસાલા કહે શ્રીદેવ સદા મુઝ હે વંદન વેગ ત્રિકાલા. –ઇતિ સંપૂર્ણ ડયું. (૧) ઉપયુક્ત પ્રત, ૫.૪ ૨. (૪રર૭) [સીમંધર વિનતિ) ૮ કડી આદિ રાગ રામગરી શ્રીમંધર સ્વામી સુણે ત્રિભુવનધણું એક કરુ અરદાસ ત્રિ. તુમ ચરણ વિણ સ્વામજી ત્રિ. વસા હું ભવવાસ ત્રિ. ૧ કાલ અનાગત નિગડ મે ત્રિ. દીઠી મેં દુખાસિ ત્રિ. સાટા સતરઈ ભવ કીયા ત્રિ. તે મે એક ણિસાસ ત્રિ. ૨ અંત – ભવિભવિ હે મુઝ ઈસુ ત્રિ. તું સાહિબ હું દાસ ત્રિ. નિજ સેવક શ્રીદેવની ત્રિ. પુરવો એ આસ ત્રિ. ૮ (૧) ઉપર્યુક્ત પ્રત, પ.૪૩થી ૪. (૪૨૮) [જિન વિનતિ) ૭ કડી આદિ– જિન જાણે જિન ઘુ ગતિ મેરે દિલદી મોહ ઉદય મઝ કૌલ ચલાદી તૌ કુમતિ મહેલી ખિલદી જિન. કાલ અનાદિ નિગોડ રુલંદી તૌ માનવયોનિ ન મિલદી. ૧ જિન. ભ્રમદ ભ્રમદમેં સબ જગ ભરમ્યા ત ર ન સૂઈ ધિલદી. જિન. લખિ ચઉરાસી નિ મેં ફરસી તૌ સુખદુખ દી રિતિ ભિલદી. ૨ જિન. અંત – શ્રી જિનધમ્મ દી પ્રીતિ લહી જે કિરમજી રાગ ગિલદી જિન. જ્ઞાનચંદ ગુરુ સસ યૂ આખિતૌ શ્રીદેવ વાણી હિલદી. ૭ જિન–ઈતિ સંપૂર્ણ (૧) ઉપર્યુક્ત પ્રત, ૫.ક્ર.૧. (૪૨૨૯) [ધન્ના માતા સંવાદ] ૧૧ કડી આદિ– જિનવચને વઈરાગીયો હે મે હે ધન્ના ભાગે માત આદેશ કહે જનની મત મુકજે હે ધજા વહુર જે વનવેશ તું મુઝ યારા પ્રાણથી હે ધજા હું તુઝ જ ન દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy