Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 426
________________ અઢારમી સદી [૧૩] (બ્રહ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર વટાંડા રે આજનો વસો તું તે ઇહાં વસ્યો રે કાલનાં કિહાં હાર્યે મેલાણ રે. પંથિ. ૧ અંત – ચેતન નિજ પીઉ ચેત માં રે બાલા બુઝર્વે એમ રે. પં. એ ચેત સાથે એવી આસ કી રે કહેને કીજે કેમ રે. પં. ૧૦ ઉદય વડે જે અરિહંતને રે અસ કી થાણ્યે અતીવ રે. પં. પડસ્પે નહિ જે મોહના પાસમાં રે મુગતિ જાણ્યું તે જીવ રે. ૫. ૧૧ –ઈતિ શ્રી ચેત આસકી સઝાય સમાપ્તાં. (૧) લિખિતં મુ. રંગસૌભાગ્યેન લિપિકૃતં સં.૧૮૧૦ના ફાગુણ સુદિ બીજ સોમવારે શુભ ભવતુ કલ્યાણમતુ શ્રી પાલ્હેણુપુરે શ્રી પાહુવિહાર પાશ્વ પ્રસાદાત. ૫.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર.૪થી ૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬.ર૭૭)રપ૩૭. ૨ ચાર કષાય ચરિત્ર વિનતી ૧૫ કડી આદિ – પ્રત્યે પાય પૂછ પવિત્રેય હાઈ નમૂ નિમ્પલ ભાવિહિ સામિ જોઈ ઘણું કાલનું ખામિ મઈ આજ દીઠું મઝ લાગઉં ચિંતિઉ અમીય મી. અંત - અઈ નિમ્પલભાવિહિ બુદ્ધિ સ્વભાવિહિ ઉદય મજઝઈ જિનસાર તૂય, વલવલી ધૂણઈ ઘણું કિસિઉં ભણી આવાગણ નિવારિ મૂય. ૧૫ –ઈતિ શ્યારિ કષાય ચરિત્ર વીનતી સ. (૧) પ.સં.૪૧૩, પ.ક્ર.૩થી ૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨-૨૪૨/૧૬૬૮. [જેહાપ્રોસ્ટા પૃ.ર૧૨, ૨૬૦-૬૧, ૨૯૪ તથા ૪૨૧. માત્ર “ઉદય” નામછાપ ધરાવતી કૃતિઓ આ ઉદયરત્નની જ હેવાનું નિશ્ચિતપણે ન કહી શકાય, પણ નિશ્ચિતપણે ઉદયરત્નની કૃતિની સાથે એ જ પોથીમાં મળતી કૃતિઓ એની હોવાની સંભાવના ગણાય.] ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર (દિ. કાષ્ઠાસંધ શ્રીભૂષણશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૧૭૯.] (૪૨૭૨) નિસત્યાટોમી વ્રતકથા ૬૪ કડી આદિ- શ્રી ગણેશાય નમઃ અથ નિસહ્યાષ્ટમી વ્રતકથા લિખ્યત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452