Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 417
________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪] જૈન ગૂર્જર કવિઓ મન મોજજ મુખ દેખતાં દાન મિટે દુખદંદ. અંત – ચેત્રી ઉછવ જે કરે તે લહઈ ભવદુખભંગ ૨, એ. શ્રી વિજયરાજ સૂરીસરુ દાન અધિક ઉછરંગ, એ. –ઈતિ સ્તવનં. ઈતિ શ્રી ચૈત્રી પૂર્ણિમા સ્તવનાનિ સમાપ્તાઃ. (૧) સં.૧૭૯૩ વષે પોષ વદિ ૧૦ શુક્ર શ્રી અહમૂદાવાદ નગરે ભ. શ્રી જિનચંદ્રસૂરિભિઃ શિષ્ય પં.હીરસાગર સ્વવાચનાથ.... પ.સં.૭– ૧૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬૨૬૫/૨પર ૬. [મુપગૃહસૂચી, જૈજ્ઞાચિ ભા.૧, (પૃ.૨૭૪, ૪૧૩).] (૨૧૮) કમ સઝાય ૯ કડી આદિ– કપૂર હોઈ અતી ઉજલે રે એ દેશી. સરસતી માતા મયા કરી રે ઘ મુઝ વાણી સાર કર્મ તણા ફલ વર્ણવું રે અનંમતિ આપે માય રે. ૧ પ્રાણી મન નાણે ચીખ વાદ એ તે કરમ તણુ પ્રસાદ રે, પ્રાં. ટેક અંત – દોશ ન દિજે દેવને રે કરમ વિટંબણ હોય મુનિ દાન કહે જગજીવડા રે ધરમ સદા સૂખ જોય , પ્રાં. ૯ –ઇતિ શ્રી કરમની સઝાય સંપૂર્ણ (૧) લિ. દાનવિય. પ.સં.૫-૧૩(૧૪), પુ.સ્ટે.લા. નં.૧૮૯૬. ૧૦૨/૨૪૬૩. Tહાપ્રોસ્ટા પૃ.૨૮-૦૯ તથા ૩૮૪. “કર્મ સજઝાય ના કર્તા આ જ દાનવિજય હેવાનું નિશ્ચિતપણે ન કહેવાય.] ૬૧. જ્ઞાનવિમલસૂરિ–નયવિમલ (ત. વિનયવિમલ-ધીર વિમલશિ.) જેઓ આ પૂર્વે ભા.૪ પૃ.૩૮૨.] (૩૨૫) + મૌન એકાદશી દેવવંદન વિધિ આદ– સયલ સંપતિ ૨ તણે દાતાર શ્રી અરનાથ જિનેસ શુદ્ધ દર્શન જેહ આયે ભુય સુદર્શન-નંદને કઠિન-કર્મ-વન-વેલિ કાલે એહિ જ ચક્રી સાતમો અઢારસમો જિન એહ જ્ઞાનવિમલ સુખવર ગુણમણિને ગેહ. અંત – એકવિસમો જિન જાંણદ રે લાલ પ્રણમતાં પાતિક જાય જ્ઞાનવિમલ પ્રભુ સાનિધે રે લાલ નામે નવનિધિ થાય. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452