Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧
ધમસિંહ
[૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૪૨૧૫) નેમિનાથ સઝાય ૨૧ કડી આદિ– ઉત્રાધેન (મોઝારિ કહિ સ્વામી વીર જિણે અંત – ભણિઈ હીરાનંદ સતિ કરો.
(૧) પસં૯-૧૬, ૫.ક્ર.૧૧થી ૧૯, તેમાં પ૧૪, ઇડિયા ફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯.
[કેટલેંગપુરા પૃ.૧૩૦.] ૯૧૬. ધમસિંહ (મ. વિજયહર્ષશિ.)
[જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૨૮૬.]. (૩૨૭૫ ક) + [સુકુલીન-અકુલીન સ્ત્રી વિશે છપ્પા]
કિતિક્રમાંક ૩ર૭૫ “પ્રાસ્તાવિક છપય બાવની અંતગત જણાય છે.] આદિ – સુકુલીણી સુંદરી મીઠાબોલી મતિવંતી
ચિત ખઈ અતિચતુર જીહજીકાર જયંતી દાતારણી દીપતી પુણ્યકરણ પરકાસૂ હસતમુખિ ચિતહરણું સેવિ સંતોષઈ સાસૂ સુકુલીણ સીલ રાખઈ સુજસ ગઈ લાજ નિજ ગેહની ધરમસી જેણુ કીધો ધરમ ગુણવંત પામે ગેહની. ગુણહીણી ગોમરી બડકબોલી બહુરંગી ચંચલગતિ ચોરટી અધિક કુલટા ઊધંગી સતવિટ્ટણી સુંબણી દૂઠા ચિત્તિ દુરભાસૂ કરતી ઘરમાં કલહ સંકતી જાયઈ સાસૂ નાહરી નારિ ગુજઈ નિપટ ધૂજઈ નિત ઘર ધણી
ધરમસી જેણુ ન કીધો ધરમ પામે ઈણ પરિ પાપણી. ૨ (૧) લિ. સગની/બ્રેન નુમિમાં. પ.સં.૪-૧૬, ૫.ક્ર., .સ્ટે.લા. નં.૧૮૯૫.૨૮૭/૨૩૧૦. (૩૨૮૨) ચોરાશી અશાતના સ્તવન ૧૮ કડી આદિ- જયજય પાસ જગધણી સભા તાહરી સંસાર સુણી
આયઉ દૂ પણિ ધરિ આસ ઘણી, કરવા સેવા તુહ ચરણ તણી.૧ ધનધન જૈન પડઈ જજલઈ, ઉપગ સું બસઈ જિનઆલઈ
આસાતને ચઉરાસી ટાલાઈ, સાસ્વત સુખ તે જ સંભાઈ. ૨ અંત –
કલસ. ઇમ ભવ્ય પ્રાણી ભાવ આંણી વિવેકી શુભ વાતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452