________________
[જૈન ગૂર્જર કવિઓમાં ન નોંધાયેલી હોય તેવી ગુજરાતી કૃતિઓની અહીં કેટલોગગુરા તથા જૈડાપ્રેસ્સામાંથી પૂર્તિ કરી છે. જૈન ગૂર્જર કવિઓમાં બાલાવબોધના આરંભઅંતના ભાગ સામાન્ય રીતે ઉદ્ભૂત થયા નથી ને કેટલોગગુરા તથા જેહાપ્રોસ્ટામાં ઉદ્દ્ભૂત થયા છે. તેથી એવા બાલાવબે જૈન ગૂર્જર કવિઓમાં સેંધાયેલા હોવા છતાં ફરીને નેંધ્યા છે. જે કર્તા કે કૃતિ જૈન ગૂર્જર કવિઓના મુખ્ય ભાગમાં આવી ગયેલ છે તેના ક્રમાંક એના એ જ રાખ્યા છે. બાકી ક્રમાંક નવેસરથી આગળ ચલાવ્યા છે.]
વિક્રમ અઢારમી સદી ૮૩૬ આનંદઘન
[જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૧.] (૪૨૦) + આરતી પદ [અથવા આદિનાથ સ્તવન) ૭ કડી
રાગ પ્રભાતી. આજ મહારઈ ગ્યારું મંગલ જયારે દેખ્યો મઈ દરસ સરસ જિનજીક સોભા સુંદર સારા. આ. ૧ છિનછિન જિન મનમોહન અર ઘસ કેસર ઘનસાર, આ. ૨ ધૂપ ઉખે કરે આરતી મુખ બેલે જયકાર. આ. ૩ વિવિધિ ભાંતિકે પહ૫ મંગાવો સફલ કરે અવતાર. આ. ૪ સમવસરણ આદીસર પૂજું ચઉમુખ પ્રતિમા ચ્યાર. આ. ૫ હિયઈ ધરી બારઈ ભાવના ભાવો એ પ્રભુ તારણહાર. આ. ૬ સકલસંધસેવક જિનજીક આનંદઘન ઉપગાર. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org