Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan Author(s): Jayshekharsuri Publisher: Shahpuri Jain Sangh Kolhapur View full book textPage 3
________________ આ પુસ્તિકામાં જે ન ધર્મના અનન્ય કર્મસિદ્ધાન્તનું વિજ્ઞાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એમાં કર્મની અગત્ય શી? આત્મા પર ચોંટતાં કર્મ શું છે ? કેમ ચોંટે છે ? એ માટે યોગસ્થાન-રસસ્થાન શું ? કર્મના મુખ્ય - અવાંતર પ્રકારો કયા? એ દરેકનું કાર્ય શું ? આમોત્કાન્તિની ૧૪ ગુણસ્થાનક ભૂમિકા કઈ? દરેક ભૂમિકાએ કયા કયા કર્મ બંધાય ? કયા ઉદયમાં આવે ? કયા સત્તાગત હોય? તે તે કર્મબંધનાં કારણો કયા કયા?કર્મનો ક્ષયોપશમ એટલે શું? એમાં ભિન્ન ભિન્ન પ્રક્રિયા શી ? વગેરે તથા કર્મોનું ઘાતીઅઘાતી, પરાવર્તમાન-અપરાવર્તમાન ઈત્યાદિ વર્ગીકરણ સમજાવવામાં આવ્યું છે. એ સરળતાથી યાદ રહે માટે કોષ્ઠકો પણ મૂકવામાં આવ્યા છે. તે તે ગુણસ્થાનકોમાં કયા કયા કર્મના બંધ-ઉધ્ય હોય તેની જેમ, તે તે કર્મનો કેટકેટલે ગુણસ્થાનક સુધી બંધ-ઉદ્ય હોય તે પણ બતાવ્યું છે. વિશેષ પ્રકાશમાં પ્રશ્ન-ઉત્તરરૂપે અને નિયમરૂપે કર્મ સંબંધી કેટલીક સમજુતી આપવામાં આવી છે. કર્મના ઉદય અને ક્ષયોપશમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવની કેવી અસર પડે છે, એ દૃષ્ટાન્ત સાથે સ્પષ્ટ કર્યું છે. આમ ટૂંકમાં કર્મવિજ્ઞાનપર ભવ્યપ્રકાશ પાથરવામાં આવ્યો છે. સમજ માટે ગુરૂગમ જરૂરી છે. - - ઘન્યવાદ આ પુસ્તક પ્રકાશઠામાં શ્રી શાહુપુરી જૈન સંઘના શ્રાવિકા બેનોએ વહરતક જ્ઞાળખાતાના પ્રધ્યમાંથી સંપૂર્ણ અર્થ સહયોગ આપ્યો છે. આ શુdomકિત માટે તેઓ ખુબ ખુબ ધ્રુન્યવાદપાત્ર છે. Jain ducas Berational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 86