________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
જૈનધમ પ્રકાશ
સંસારમાં રઝળાવે છે. તેથી જેમ બને તેમ ચીવટ રાખીને ઉક્ત પ્રમાદાચરણથી છળગા રહેવું જોઇએ. જેમ કાંટાવડે કાંટા દૂર કરી–કાઢી શકાય છે તેમ જે પરંતુ સગવડે શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પ્રત્યે પ્રેમ જગાડી ચેગ્ય ક્રિયા અનુષ્ઠાન કરવામાં આવે તે તેથી ખેાટી અહુતા અને મમતા એકી થઇ અનુક્રમે તે નિર્સગ થવા પામે છે એમ સમજીને દુષ્ટ રાગાદિક વિકારને દૂર કરી નાંખવા માટે ખરા જીગરથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પ્રત્યે વિશુદ્ધ પ્રેમ જોડવા એઇએ અને યથાશક્તિ તેમની પવિત્ર આજ્ઞાને અનુસરીનેજ ચાલવા પ્રયત્ન સેવવા જોઇએ. શુદ્ધ ભક્તિ અને પવિત્ર આજ્ઞાનું પાલન એ અને ખરેખર કલ્યાણ સાધવાના અમેધ ઉપાય છે. શરીરાદિક જડ વસ્તુ ઉપર મમતાને લઈ એમાં શિથિળતા ધવા પામે છે તેથી અતિચારાદિ દૂષણ લાગે છે, પણ જે કેવળ વિષય કષાયાદિક પ્રમાદને વશ થઇ જઇ નિજક વ્યૂ કની તદ્દન ઉપેક્ષા કરાય છે તેા અનાચાર દોષથી આત્મા અત્યંત મલીનતા પામે છે, તેથીજ વધારે સાવધ રહેવાની જરૂર ૫૪ છે. કૃતિશમ્ ૩ ક. વિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदूबोध वचनमाळा.
( સાધક સંસદ દામેાદરદાસ શાહ.) ( એદ જૈનસ્કુલના હેડમાસ્તર. )
સત પુરૂષોનાં આહિતાથે કહેલાં નીચેનાં વાકય દરેક વ્યકિતએ
અવશ્ય મનન કરવા યાગ્ય છે.
૧.
મધુર વચન સત્યતાપૂર્વક ખેલવું. ૨. સાચને આંચ લાગતી નથી.
3.
સત્યવક્તા સદા સુખી જાણવા. ન્તત મહેનત વિના યશ નહિ મળે.
4.
4. મોટામાં મોટુ તિ મામાપની સેવા છે.
૬.
સ્વભાષા, પેશાક, અને સ્વધર્મ તજવા નહિ. ઉપકાર, ઉધાર અને અપકાર જમે રહે છે.
૬.
૮. ડાહ્યા દુશ્મન ભલે પણ ભાળેા સજ્જન ખરાબ. લાખ ખાતે પણ શાખ ખાશે નહિ.
to. અન્ન, ધન, અને આબરૂ જીવની પેઠે જાળવવાં. ૧. એકદર શેડની ચાકરી કરવી નહિ.
૧૨.વિદ્યા ભણવી હાય તેા વિદ્યાર્થીએ શરીર, વાણી, બુદ્ધિ, ઇન્દ્રિય અને મનને નિયમમાં રાખી હાથ તેડી ગુરૂનું મુખ જોતાં ઉભા રહેવુ, તેમજ નાના
For Private And Personal Use Only