________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ, છે. અમે પણ તરવારનું કામ કરી શકે છે. જીભથી કરેલા કડવા-ઉગ કરના કાકા ચારથી ઘણુ મનુષ્યનાં મન એકાય છે, તથા ઘણી વખત જીવન ૫ કામાં આવી પડે તેવા પ્રસંગ બની જાય છે. માટે સત્ય બોલવું જ ! બોલવું નહિ, તેવું બોલવામાં પણ પ્રિય-સર્વને વહાલું લાગે તેવું –આન દાવે તેવું અને હિતકર- જેને માટે બોલાતું હોય તેનું હિત કરનારું હોય તે
તા. વળી અવકાશનો વખત નકામી કુથી કરવામાં, પારકી પંચાત કરવામાં પેટા કંફા માસ્વામાં, ગપાટા મારવામાં, કે પ્રમાદ સેવવામાં ન ગુમાવતાં ધ શુઓના અને અન્ય વિદ્વાનોના લખેલા ગ્રં પુસ્તકો વાંચવામાં તેનો અભ્યાઃ કરવાનાં, તેનું મનન, નિદિધ્યાન કરવામાં, તે પુસ્તક ઉપર ચર્ચા કરવામાં ગાળવે આ પ્રમાણે સત્ય-પ્રિય હિતકર વચન બોલનાર અને સ્વાધ્યાય-અભ્યાસમાં કાઇ પસાર કરનાર વચન શક્તિ, બરોબર પાળી શકે છે.
નિ:શુદ્ધિ માટે મનને આડું અવળું લટકવા ન દેવું. તેને એકાગ્ર રાખવું બાસ જરૂરનું છે. મનની એકાગ્રતા રાખનાર–મનને સ્થિર રાખનારજ ખરો મુનિ છે. મનની સ્થિરતા રાખવી બહુ મુશ્કેલ છે. ઘણા કાળથી મનને ભટકવાની ટેવ પડી ગઈ હોય છે. કોઈ પણ બાબતમાં શાંત ચિત્તે વિચાર કરવા બેસે અને મનની સ્થિતિ તપાસ તે તે આડું અવળું કાંઈ ભટકતુંજ હશે–અનેક તરંગ તેનાં ઉપજતા હશે- અનેક વિચારો ફેરવાયા કરતા હશે. એકજ ધારેલ ધારણ ઉપર મનને સ્થિર કરવા માટે તેવા અભ્યાસની જરૂર છે, અને બરાબર લક્ષરાખવાથી તે બની શકે છે. અને પ્રવે મનુવા TI, કાર વંધલ – આ રિદ્ધાંત મનની બાબતમાં ખબર ઉપગી છે. એકાગ્ર-સ્થિર રહીને મન જે પહતના–લોકહિતના-વિદેશ સેવાના વિચારમાં મગ્ન રહે તેમાં લીન થાય તે આત્મવિકાસ કરી શકાય છે, અને મોક્ષનાં દ્વાર ખુલે છે અને તેજ મન જે પરને હેરાન કરવામાં, દુ:ખ દેવામાં, અનિષ્ટ ચિંતવવામાં પ્રવર્તે તો તે બંધપાપનાં બંધનું કારણ થવાથી નર્કનાં દ્વાર તરફ દોરી જાય છે. માટે જ મનને સ્થિર રાખી તેને કહિતના કાર્યમાંજ વાપરવાથી મન: શુદ્ધિ સાચવી શકાય છેપ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણે અહિંસાના હથિયારરૂપ શરીર, વાણી અને મનની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે આપણે જોયું.
આ પ્રમાણે, નાના મોટા કોઈ પણ પ્રાણનો વધ કર્યા વગર તથા તેને ત્રા ઉપજે તેવું વર્તન કર્યા વગર, હિંસાના વ્યાપારમાં પ્રવર્તતા મનુષ્યના બાળકને કેળવણી મળે તથા તેની હિંસક વૃત્તિ દરે ધાય તે પ્રમાણે આપણા
જે વ્યય કરી સામાન્ય હિંસાને ટાળવી, પોતાનાં પુત્ર પુત્રીને બાળ લળી જેવા નહિ, તેમાં પ્રેમ વધે-તેમનું જીવન અને નિર્વહે તેવી રીતે
For Private And Personal Use Only