Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવ પ્રકાર તુ અને તે લેતી વખતે તેમાંથી બુદ્ધિપૂર્વક કેટલાએક પ્રશ્નો પૂછવા. તે તુ મુક પદ કા ત્રમાં છે તે પૂછવુ તથા પ્રકરણ બાબત પ્રશ્નનેા પૃથ્વી વખતે માજીક ભેદ કર્મ ગાંધાનાં છે તે પણ તું એ પ્રમાણે કર્યા આદ્ય પાલે હાર્ડ કાના જણાય તેવાઓને બીજે દેિવને નવા પાડ ન આપતાં તે પાઠ પાર્ક કરાવવા, ૨૧. ત્રણે પ્રકારના અભ્યાસી શિક્ષણ લેવા આવતાં તથા લેતાં ત્રાસ ક કંટાળા ન પામે તે માટે શિક્ષકે વાત્સત્ર્ય-પ્રેમભાવના ખાસ ઉપયોગ કરવા, ટાળવું હું અને મનની સમતલ સ્થિતિ-શાંતતા ગુમાવવી નહિ. આ બાબત તરફ ખાસ લક્ષ્ય ખેંચવામાં આવે છે. ૨૨. વિદ્યાર્થીઓ પાડ ઘેરથી કરીને આવે તથા ધૃતસર શાળાએ હુાજર થાય નવી પદ્ધતિ પડાવવી તથા તેઓના પાડ જેમ અને તેમ સરખા કરી દેવા. તેમ કરવાથી થોડા વખતમાં ઘણું શિખર્વ શકાશે. ૨૬ એ પ્રમાણે કરતાં વખત ચાવી વખતના પ્રમાણમાં એક અતિ ઉપયોગી અને આવસ્યક શિક્ષણ કે જે શાળા સ્થાપનના ખાસ ઉદ્દેશ તથા અંતિમ ફળરૂપે છે તે આપવું. તે ઉપર કાંઇક વિસ્તારથી વિવેચન કરવું ચગ્ય ધારવામાં આવ્યું છે. પ્રતિક્રમણ ક પ્રકરણાદિ ઘણું શિખ્યા હોય છતાં સદાચાર-પવિત્ર વર્તનમાં ખામી હોય તેા તેવા વિદ્યાધી આનું શિક્ષણ નિષ્ફળપ્રાય ગણાય છે. તેથી ધાર્મિક જ્ઞાન ભલે એછું અપાય પણ તે આપીને જે કરવું છે તે એ છે કે તેએના ઉપર સારા સસ્કાર પાડવા, એટલે કે તેનું નૈતિકબળ ખાસ કરીને વધારવું. તેમાં પ્રમાણિકપણું, સત્યભાષીપણું, પાપભીરુતા, શ્રદ્ધા, વિનય, નમ્રતા, ક્ષમા, દયા, નિષ્કપટતા સરળતા તથા આત્મભાગ આદિ ણા પ્રકટ થાય તે માટે તેવા વિષયો ઉપર શિક્ષકે હંમેશાં ઉપદેશ આપવા અથવા તેની સમક્ષ તેઓનું નૈતિકબળ સુધારનારાં પુસ્તકા તથા લેખે વાંચવા. વાંચતી વખતે પણ થોડું વાંચવું અને ઘણું સમજાવવુ. આ કાર્યની શરૂઆત કરતાં વના દિવસે જે વાંચ્યું હોય, જે સમળ્યુ હોય તેમાંથી કેટલાએક પ્રશ્નના પૂછવા અને પછી વાંચન આગળ ચલાવવું. આ પ્રમાણે કરતી વખતે સાંભળનારા માં રસ તથા જિજ્ઞાસાવાળી વૃત્તિ ઉત્પન્ન કરવી. કરાઓ સમક્ષ વાંચવા માટે નીચે મુજબ પુસ્તકો ઉપયાગી થાય છે. નીતિશિક્ષશ (વડોદરાનુ,) જૈન હતબાધ, જેન હિતે દેશના ૩ ભાગો, સમકીત કોબુંદી ભાષાંતર તથા કુવલયગાળા ભાષાંતર ” અત્યાદિ. કન્યાઓ તથા બાઇ સાટે “ મલયાસુ દરી, રાજકુમારી સુદર્શના, દહેન તથા પુત્રી શિક્ષા” આદિ પુસ્તકા ઉપયેગી ધાર્યો છે. આ ઉપરાંત ઉત્તમ કહેવતો તથા બોધદાયક વાકયેનાં બાડી (પાટીયા) બનાવી માં ભીને લટકાવવાં, શ્રી જૈન શ્રેયસ્કર મડું, ૧૩૨૦૫ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36