________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અહિંસા પરમો ધમ.
૩ર
સાંસારિક પ્રવૃત્તિ કરવી, કન્યાવિક્રય કરવા નહિ, વૃદ્ધ લગ્ન કરવાં નહિ, પાતાની અર્ધાંગનાને યોગ્ય પ્રકારની છુટ આપી સંસારમાં તેની કિમત હલકી ગણવામાં આવે છે તેમ ન ગણતાં વધારે કિંમતી ગણવી તથા નોકર ચાકરને ચેાગ્ય પગાર આપી તેનું પ્રમાણિકપણુ સચવાવવું તથા કઢાશ વિશ્વાસઘાત છેતરપીંડીથી ખેડુત તથા ગ્રાહકાને દુભાવવા નહિ, આ પ્રમાણે વી સામાજિકહિંસા તજવી. વળી વિશ્વવિદ્યાલયમાં અનુભવ લેવા ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણી - ધુએ છે તેવા ખ્યાલપૂર્વક બ્રાતૃભાવ ફેલાવવા અને આપણા ધર્મની નિ દાથી જેમ આપણું દિલ દુભાય તેમ અન્યનું તેના ધર્મ ઉપર આક્ષેપો કરવાથી દીલ દુભાયજ તેમ સમજી કોઈ પણ ધર્મની નિદ્યાથી દૂર રહેવું તેમ કરી ધાર્મિક હિંસા નિવારવી. તથા પરભાવ મણુતા દૂર કરી, સાચું પ્રતિક્રમણ કરી, આખા દિવસમાં કરેલ કાર્યના હિસાબ સાંજરે ગણી, અશુધ્ધ વર્તનથી દૂર રહી, આત્મ રમણુતા શીખી, આત્મિક હિંસા વધી; દેવગુરૂને નમન, વડીલને માન, સરખા પ્રત્યે પ્રેમ અને નાના પ્રત્યે દયા કરીને, કામદેધાદિને નિવારીને, બ્રહ્મચર્ય પાળીને અને ખાસ કરીને નીતિથી ધન પ્રાપ્ત કરવાવડે અર્થ શુદ્ધિ કરીને શરીરથી, પ્રિય હિતકર-સત્ય વચન બેાલી અભ્યાસમાં અવકાશના કાળ ગાળી વાણીથી, તથા આડા અવળા ભટકતા મન ઉપર કાબુ રાખી તેની એકાગ્રતા સાચવી લોકહિતન--પરિહતનાં કાર્ય માટે મનનો ઉપયોગ કરી મનથી, જે અધુએ અહિંસા આચશે તે “ અહિંસા પરમે ધર્મઃ ”ના મુખ્ય મનનીય-ઉત્કૃષ્ટ વિશાળ સિધ્ધાંત અનુભવમાં ખરેખર મૂકી શકશે અને તેના ફળરૂપે તે પરમ ઉત્કૃષ્ટ સ્થાન સત્વર પ્રાપ્ત કરી શકશે.
તા. ૬-૬-૧૯૧૫
તથાસ્તુ. કાપડીયા નેમચંદુ ગીરધરલાલ
COFE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. આ એક વતંત્ર લેખ છે. તેમાં બતાવેલા હિંસાના પ્રકારે શાસ્ત્રક્ત નથી પણ બુદ્ધિપૂર્વક કલ્પેલા છે. બાકી સ્વદ્યા તે પદયા અને આત્મહિંસા ને પર સા એવી રીતના છે એ પ્રકારમાં આને! સમાસ થઈ જાય છે. અને તે પ્રકાર શાસ્ત્રસ્ત છે. છેવટે બતાવેલ આત્મિક હિંસાને પ્રકાર તે હિ ંસા છે અને તેનુ નિવારણુ તેજ દયા છે. જે સ્વદય! પળે છે તેજ પરદા પાળી શકે છે અને પહિંસાનું નિવારણ સ્વદયા માટેજ છે. જેણે પાતાના આત્માનું સર્વથા દ્રિત કર્યું તેણે આખા જગતનુ દ્રિત કર્યું. તે મનુષ્ય કાઇપણ જીવનું અહિત કરનાર ટ્રાયજ નહિં. ખરા અહિંસક તેનેજ ગણવા યેાગ્ય છે. આટલું આ લેખનું ખાસ ૨૯૫ છે: તંત્રી.
૨ શ્રી જૈનધર્મ પ્રધ્યેાધક સભાતી ભાષણુદ્રણમાં સુપ્રસિધ્ધ ઉપદેશક રા. રા. હ્યુજીદાસ કાળીદાસે આપેલ સૂખ ભાષણુને આધારે આ લેખ લખવામાં આવ્યે છે,
For Private And Personal Use Only