Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈનધર્મ પ્રકાશન કારીને હિને ન કરે તેટલા માટે ખાસ ઉપયોગી છે. જો કે તેથી મીત પણ લાભ છે પણ તે અત્ર પ્રસ્તુત નથી. હાલના કહેવાતા સુધરેલા એની જેમ પવિત્ર પવિત્ર રાવ કાર્યમાં એક વસ્તુ રાખવાં તે કાીરને તેમજ મનને પણ હાનિકારક છે. મનની નિર્મળતા થવામાં પણ નિર્મળ વસ્ત્રાદિ કારણભૂત છે. ૩૯. પ્રાય: માનપણે જવું આ નિયમ પણ અન્ય વાતચિતમાં દવાથી થતી અગ્રતાને લીધે જમવામાં બરાબર ધ્યાન ન રહેવાથી ખાવાનું હાનિને દૂર કરનાર છે, તે નિયમિતપણું ન જળવાને લીધે થતી શારીરિક સાથે તેની અંદર બીન્ત પણ લાભા સમાયલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦. • પ્રથમનું ખાધેલું પચે નહીં ત્યાં સુધી ફરીને ન જમવુ.” આ નિયન ખાસ અને અને અજીર્ણથી ઉત્પન્ન થતા વ્યાધિને દૂર કરનાર હાવાથી તંદુરસ્તી ચાહનારને પૂર્ણ ઉપયોગી છે. ૪૧. · જે પદાર્થ પોતાના શરીરને અનુકૂળ હાય તેજ ખાવા. અનનુકૂળ પાચા રસગૃદ્ધિથી ન ખાવા.' આ નિયમ પણ શરીરને ખાસ હિતકારક છે. દાણા માણસો અમુક પદાર્થ પાતાના શરીરને હિતકારક નથી એમ જાણ્યા છતાં અને પૂર્વે તેના કુટુ વિપાકનો અનુભવ કરેલા હોય છે છતાં રસેન્દ્રિયને વશ ઇને ખાય છે, પછી તેનાં માઠાં પરિણામ ભોગવે છે; તેથી તેમ ન થવા માટે આ નિયમ ગ્રહણ કરવા ચેાગ્ય છે. ૪૨. · પરસ્ત્રીના શ્રાવકે સર્વથા ત્યાગ કરવા, સ્વશ્રી સેવનમાં પણ પ્રમાણ કરવું, તિથિ પાર્દિકે તેને પણ ત્યાગ કરવા અને દિવસે શ્રી સેવન અપચા વવું. ” આ નિયમથી શરીરને અત્યંત લાલ છે, કારણકે એના શરીરની સાથે બીજા ધા નિયમો કરતાં વધારે ગાઢ સમધ છે. શરીરની અંદરની સ ધાતુઓમાં વીર્ય એ સર્વાંથી ઉચ્ચ અને ખાસ ઉપયોગી ધાતુ છે તેના નિરર્થ ક અથવા પ્રમાણ ઉપરાંત વ્યય કરવા એ ન પૂરી પાડી શકાય એવી હાનિ છે. તેના નિવારણ માટે આ નિયમની ખાસ આવશ્યક્તા છે. કામ વિકારમાં વધારે લુબ્ધ થયેલા મનુષ્યો શરીરને પાયમાલ કરે છે, યાદિ વ્યાધિના ભાગ ઈ પડે છે અને શરીરની કાંતિ, સ્ફુર્તિ અને બુદ્ધિને પણ ખાઈ નાખે છે, એના વિશેષ સેવનથી કિદે પણ તૃપ્તિ કે શાંતિ થતી નથી, જેમ જેમ વિશેષ વિષય સેવન કરવામાં આવે તેમ તેમ વિકાર વૃદ્ધિ પામતા જાય છે, તેથી તેમાં પરિમિત થવાની હુ જરૂર છે. અને અમુક વયે તે સ્વીના પણ કાવિલાસને અંગે સધા ગ કરવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે વીર્યની ઉત્પત્તિ અતિ અલ્પ ગાય છે ત્યારે એક વખતના પણ સેવનથી વ્યય ઘણા થાય છે એ ખાસ ધ્યાનમાં વાતું છે, અને હાલના સમયમાં આપણા દેશના હવાપાણી પ્રમાણે ૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36