________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંયા પમા લમ
ક
પડતું ખાવામાં આવે છે. આનાથી શરીર બગડે ... છે, અને આત્મપરિતિમાં પણ સુધારા થતા નથી. ખાવામાં અંતશય ગૃદ્ધિ તે આત્મહિઁસાજ છે; વળી કામ-ક્રોધ-લેાભ વિગેરે દુર્ગુણાને વશ વર્તવું તે પણ આત્મહિંસા છે. આ વૃત્તિએ આત્મભાવનાને રોકે છે, અને મન-શરીર-આત્મા સર્વને પરવશ કરે છે. તે દુર્ગુણાના ક્દમાં ફસાવાથી મનુષ્ય સ્વત્વ ભૂલી જાય છે, અને આત્મિક જ્ઞાન દૂર થઇ તે અજ્ઞાનતાથી ઘેરાય છે, માટે આવા આત્મહિસક દર્ગુણ્ણાથી જેમ અને તેમ દૂર રહેવું તેજ શ્રેયસ્કર અને હિતાવહુ છે.
વિચારા માણુસના મગજ અને આત્મા ઉપર બહુ અસર કરે છે. વિચારથી થયેલી અરર અસાતી નુસ્કેલ પડે છે. આપણે આપણા ઘરમાં ઘરે બેસવા દેતા નથી કંઇને રક્ત સિવાય ઘરમાં આવવાની છુટ આપતા નથી, વગર ર કાઇ આવે તે તેને ગુન્હેગાર ઠરાવીએ છીએ, તેને માટે અટકાયતના પાર્ટી મારીએ છીએ; પણ આપણા મગજરૂપ મંદિરમાં ગમે તેવા હલકા કે નકામા વિચાર પેસી જાય છે, ઘુસી જાય છે તેની દરકાર પણ કરતા નથી, તેને રાકતા પણ નથી અને જાણ્યે-અજાણ્યે તે વિચાર કેવી રીતે પ્રવેશે છે તેને વિચાર પણ કરતા નથી. આવા વિચારો મગજમાં પ્રવેશી હુ હાનિ કરે છે, ખેાટા વર્તન ત આત્માને પ્રેરે છે. માટે આવા વિચારે મગજમાં ઘુસી ન જાય તે માટે બહુ સ ંધ રહેવાની જરૂર છે. નીચ વિચારો મગજમાં પ્રવેશી એવી નિષ્ટ અસર નીપાવી દે છે કે પછીથી તે ભુંસવી મુશ્કેલ પડે છે. જેવી રીતે ચાર-લૂટારાએ વગર રાએ ઘરમાં પ્રવેશી સર્વ માલ મિલકત ઉઠાવી લઇ જાય છે, તેવીજ રીતે આવા છુટ્ટ-હલકા-અધમ વિચારારૂપી લૂટારા મગજરૂપી મહા મુલ્યવાન ઘરમાં પ્રવેશી ઢાખલ થઇ જઈ આત્માની અનેક વિભૂતિએ ચારી જાય છે, અને આત્માને તેવી વિભૂતિએ રહિત કરી મુકે છે. આવા વિચારાના પ્રવેશ પણ આત્મિક હિંસાને ઉત્તેજન આપનાર હોવાથી મગજમાંથી તેવા વિચારે સૂરજ રહે તેવા પ્રયત્ન કરવાની દરેક સજ્જનની જ છે.
આવા વિચારા તથા કામ ક્રોધાદિકને વશ થતા આત્મા દરેક સાંજરે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. શાસ્ત્રકારોએ દૈનિક વર્ણવેલ આ ક્રિય! અહુ ઉપયેાગની છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. એટલે કે જે કાંઇ અનુચિત કાર્ય આખા દિવસમાં થયાં હાય-હલકા વચના એલાયાં હાય, હલકા વિચારો સેવ્યાં હૈાય, દુર્ગુણાને વશ થઈ હલકું વર્તન કર્યું હાય.તેને વિચાર કરવા અને ફરીથી તેવી રીતની પ્રવૃત્તિ ન કરવી-પ્રવૃત્તિ કરતાં પાછા હવું તે. આત્મ નિરીક્ષણની ટેવ આ બાબતમાં બહુજ ઉપયોગી છે. સારૂ અગર નરવું કે કાંઈ કાર્ય આખા દિવસમાં કર્યું... હાય તેના વિચાર કરી
For Private And Personal Use Only
અટકે તે માટે કર્તવ્ય તરીકે