Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહસાર સૂર્ય ૨પષ્ટીકરણ. સ્થાસ, કુસૂલ, કલસાર્દિક તેના નિત્ય પાય છે. પીતતા, ચીકણાશ વિગેરે સાનાન નિત્ય પર્યાય યાને ગુગુ છે, અને કટક કુડલાદિક તેના અનિત્ય પર્યાય છેઃ તેવીજ રી જ્ઞાન ઢર્શન ચારિત્રાદિક આત્માના નિત્ય પર્યાય છે, અને નર્ક તિર્યંચાઢિ અથવા દે મનુષ્યાદિ ગતિ તેમજ કેહુ લક્ષ્મી વિગેરે તેના અનિત્ય પર્યાય છે. જેમ હુંસ ક્ષી નીરની વહેંચણ કરી ક્ષીર માત્રને ગ્રહણ કરી જળ માત્રને તજી દેછે, તેમ તત્ત્વજ્ઞાર્ન ગુરૂના કૃપાથી જેનામાં સદ્વિવેક જાગ્યા છે તે સ્વપરને, ગુણ પર્યાયને, શુદ્ધ અશુદ્ધ તે, નિત્ય અનિત્ય વસ્તુને યથાર્થ આળખી જે શુદ્ધ, નિત્ય અને પાતાનીજ ખુર વસ્તુ છે તેને પકડી લે છે, અને જે અશુદ્ધ, અનિત્ય અને પર એવી ખાટી વસ્તુ તેને તજી દેછે, જેમ રાજ ુ સને રવાભાવિક રીતેજ માનસ સરોવરનાં નિર્મળ જઇ માં રિત થાય છે, તેમ સમ્યગ્ જ્ઞાનવાન વિવેકીને પણ આત્માના સ્વાભાવિક ગુણને જ પ્રીતિ બંધાય છે. કદાચ કર્મવશાત્ તેને સ સારવ્યવહાર સેવવા પડે છે, તે પ તે તેમાં રાચતે નથી. તટસ્થપણે ગૃહ્રવ્યવહારને સેવે છે. તેની અંતરંગ પ્રી તે મેાક્ષસાધનમાંજ લાગી કહે છે, તેનેજ સારભૂત સમજે છે; બાકીના સંસ પ્રપચને કેવળ ઉપાધિરૂપ અને અસારજ સમજે છે. જેને ઘેખરના ભાજનમાં પ્રી લાગી હાય છે તે જેમ અન્ય ભાજન કરતાં છતાં ઘેબર મળવાની વાટ તૈયા કરે છે જ્ઞાનવાત્ વિવેકી પશુ કર્મવશાત્ ગૃદુર્વ્યવહારને સેવતે છતા આત્મ સાધનના અ કાશને અતુરતાથી જોવા કરે છે. ગૃહવ્યવહારને સેવતાં છતાં દરેક વ્યવહારપ્રસ તેની વિવેકદૃષ્ટિ કેવી જાગૃત રહે છે, તેને કંઇક ચિતાર શ્રીમદ્ ઉપાધ્યાયજી મહાર પરમાત્માની દ્રશ્યપૂજાના સંબધે વિવેકી ગૃડસ્થની અંતરગ દૃષ્ટિ કેવી જાગૃત ૨ વી ોઈએ તે માટે બનાવેલા એક પદ્મ ઉપરથી આવી શકશે, અને તે ઉપરથી ૨ માર્થી ગૃહસ્થ ધારશે તેટલે ફાયદો મેળવી શકશે, એમ વિચારી તે પદ - ટાંકી બતાવ્યું છે— પૂજા વિધિ માંહે ભાવિયેજી, અ’તર’ગ જે ભાવ ; સહુ કર૦ ૨ તે સવિ તુજ આગળ કહું, સાહેબ સરલ સ્વભાવ;સુડુ કર અવધારે પ્રભુ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જળ સુખ શુદ્ધ ; ઉલ ઊતારી પ્રમત્તતાજી, હા મુજ નિર્મળ બુદ્ધ જતતાયે સ્નાન કરીજીએજી, કાઢા મેલ મિથ્યાત્વ ; અ‘ગુછે અંગ શાષવીજી, જાણું હું અવદાત. ક્ષીરદકનાં ધં તીયાંજી, ચિંતા ચિત્ત સતાધ અષ્ટ કમ સ’વર ભલે જી, આઠડો સુખકાશ, ; For Private And Personal Use Only સહકર૦ ૩ સુહુ'કર૦ ૪Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32