Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક એતિહાસિક પ્રશ્ન લખાયો છે, નહિ તો લખવાની શિલિ એવી થાત કે –“ જેમ ભાવિકાળે શ્રી સ્થલિભદ્રને સંભૂતિવિજય દુષ્કર દુષ્કર કરનાર એમ કહેશે. ઈત્યાદિ.” જ્ઞાનીઓએ ભાવિકાળની વાતે વર્ણવી છે. શામાં એવા ઘણા પ્રસંગ છે. પાંચમાછડૂ આરાના ભાવ, કલિ મહામ્ય, ભાવિ વિશી, ઈત્યાદિ અંગે જ્ઞાનીએ પિતાના જ્ઞાનબળે પ્રવચન ભાષી ગયા છે, અને એ સત્ય નિવડ્યાં છે. શ્રી સિદ્ધસેન દિવાકરે માલવપતિ વિકમને કહેલ કે –. “ પુણે વાત કરો, “ સયંમિ વરિલાયા નવનવલિપ | તુટ વિવ+RI સા”િ | “હે! વિકમરાય! પવિત્ર ૧૧૯ની સાલમાં તારા જે કુમારપાળ રાજા થશે.” તેમજ શ્રી ધનેશ્વરસૂરિએ શત્રુંજય મહામ્ય ગ્રંથ વિ. સં. ૪૭૭ માં લખ્યું છે, તેમાં શ્રી શત્રુંજયના ઉદ્ધારના ભાવિ વૃત્તાના લેખ છે, તેમાં શ્રી વસ્તુપાળ, કુમારપાળ, વાલ્મટ, સમરાશા આદિ પ્રભાવક પુરૂષનાં ભવિષ્ય કથન છે, જે બધાં સાચાં નિવડ્યાં છે. વળી હમણુના કાળમાં મારા દાદા ચતુર્ભ જભાઈને વિ. સં. ૧૮૯૮માં કઈ સંવિગ્ન સાધુએ બહાર ગામ જતાં વાટમાં ભાવિ કથન કહી બંધ પમાડ્યા હતા. (મારા દાદા એક ભદ્રિક પરિણમી ધર્માત્મા હતા. સાધુના ભાવિ કથન ખરાં પડ્યાં હતાં.) મને પિતાને પણ પુરૂષનાં ભવિષ્ય કથન ઉપર શ્રદ્ધા ચિટી છે. આવા પ્રકારે ધર્મદાસજી કહી શકત, પણ તેઓએ તે જે જે વાતે કહે છે, તે ભૂતકાળનાં દૃષ્ટાંતરૂપે કહી છે; એટલે એઓશ્રી એ દષ્ટાંતગત પાત્રોની પછી થયા હતા એમ માન્યા વિના ચાલે એમ નથી. •ધા કે ભાવિ પ્રસંગરૂપે શ્રી લિભદ્ર આદિનાં વૃત્તાંત ઉપદેશમાળામાં આપ્યાં છે, તે ફરી પ્રશ્ન ઉઠે છે કે છેવટમાં છેવટ વવામી સુધીની એટલે કે વીરાત્ ૬૦૦ છ વરસ સુધીની વાતનુંજ કેમ સૂચવન હશે? એથી પણ આગળના આગામિ કાળનું કથન કહી શકાત. અપૂર્ણ. » મનસુખ કિરચંદ, કિરચંદ ચતુર્ભુજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32