Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ પ “ ગુજરાતી ભાષાને જન્મ જૈનિયાથી એટલે શુ ? શુ‘ગુજરાતી ભાષા જૈનિચેાએ બનાવી ? પૃથ્વીપર જેટલી ભાષાએ વિદ્યમાનતા ધરાવે છે.તેટલી ભાષાઓ માંથી કોઈ પણ ભાષા કેાઇ ચાક્કસ વર્ગ ભાષા બનાવવાના ઇરાદા રાખી મનાવી છે. એમ કહેવુ' એ ચેગ્ય નથી; અને જો ચેાગ્ય નથી તેા ગુજરાતી ભાષાને ઇરાદાપૂ ક નિયાએ બનાવી એમ કહેવાના હેતુજ કેમ હેાય ? જેને જૈન પરિભાષાંમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કહેવામાં આવે છે તેને અનુસરી ભાષા બંધાય છે, અને તેજ નિય માનુસાર ગુજરાતી ભાષા બંધાઈ છે. શાસ્ત્રકારા કોઇ પણ કાર્ય થવામાં એ કારણાં કહે છે.. ઉપાદાન અથવા . મૂળ કારણુ અને નિમિત્ત અર્થાત્ ઉત્તર કારણ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ગુજરાતી ભાષાની ઉત્પત્તિનું ઉપાદાનકારણુ છે; અને દ્રવ્યાદિ ઉપાદાન કારણમાં જેટલે અંશે જૈનિયા નિમિત્ત થયા હશે તે તેઓનુ નિ નિત્ત કારણ છે. . આ નિમિત્ત કારણની અપેક્ષાએ નિયાથી ગુજરાતી ભાષાને જન્મ કહ્યા છે. ’ આમ છતાં કેટલાક વિઘ્નસ તાપીએ તેના અર્થ જુદાજ લઈને ભિન્નભાવમાં વૃદ્ધિ કરવામાંજ પોતાનું રૌર્ય સમજે છે. વળી કેટલાક સુજ્ઞ કહેવાતા ભાઇઓ એ મનસુખલાલના લેખે. એક ખીજાથી વિરૂદ્ધ છે, એમ ઠરાવી તેની અંદર વિધ ઉત્પન્ન કરવામાં પેાતાની બહાદુરી સમજે છે. અમે એમને લેખ સાદ્યંત વાંચી જોયા છે. તેથી અમને તે એ ખ'ને લેખકેાનુ' સાધ્યબિંદુ એકજ જણાયું છે. આજ સુધી ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ગણાતા શ્રી નરસિંહ મહેતાની પૂર્વે થયેલા જૈનાચાર્યેાંના ગુજરાતી ભાષાના લેખાની એ અંતે લેખકે નોંધ આપે છે. તેની ટુંકી વિગત નીચે પ્રમાણે છે— વિ. સ’, ૧૪૦૫ માં દિલ્લીમાં લખાયેલ રાજશેખરના વસ્તુપાળરાસ તથા ભરત બાહુબળીરાસ અને ક્ષેમપ્રકાશ રાસ, વિ. સ', ૧૪૧૨ માં વિજયભદ્ર અથવા ઉયવત મુનિએ લખેલ ગાતમ સ્વામીને રાસ, હંસવચ્છરાસ, શીલરામ. વિસ‘૰૧૪૧૩માં શ્રીહરસેવક નામના જૈનમુનિએ લખેલ મમણુહાસ. વિશ્વ સં૦ ૧૪૫૯માં શ્રીસોમસુંદરસરએ લખેલ આરાધનારસ, વિ સ’૦ ૧૪૫૫માં શ્રીમુનિસુ દરસૂરિએ લખેલ શાંતસરાસર આ ઉપરાંત રા રા ય જણાવે છે કે હમણાંજ તેના જોવામાં એ રાસ આવ્યા છે. અને જૈન છે, એક વિક્રમ સંવત ૧૨૨૫ કે ૧૨૪૫ના અને ખીજે વિ ૨૦ ૧૩૨૭ના સતક્ષેત્રી નામે છે. ભાષા અપકૃષ્ટ પ્રાકૃત લાગે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32