Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ .તરાત્મામાં રવાભાવિક પ્રકાશ થઈ રહે છે; પછી તેને બાહ્ય એવા કૃત્રિમ દીપક ના પ્રકાશની કઈ ગરજ દ્વૈતીજ નથી. આવા અંતર પ્રકાશથી આત્માના સ્વાભાવિ કે ગુણ દોષનુ` સારી રીતે ભાન થાય છે. તેથી અ'તર આત્મા વિવેકથી અનાદિ રાગ દ્વેષ અને મેહુહિક દાને દૂર કરવા અને સમ્યગ્ જ્ઞાનદર્શન રૂપ દિવ્ય ચાવì પ્રાપ્ત કરવા ચૈગ્ય નિર્મળ ચારિત્રગુણુને સમતા પત્રક સેવવાને સાવધાન થાય છે. પ્રથમ પ્રારંભમાંજ તે, રાગદ્વેષમય નિબિડ ( આડરી ) એવી મિથ્યાત્વ મેહની ગાંડને વીશૈલાસયુક્ત તીક્ષ્ણ પરિણામની ધારાથી તેડીને પછી અનુક્રમે ક્રોધાદિ ધામ-મેહનીય અને હાસ્યાદિક નાકષાય-મેહનીયને ક્ષય-ઉપશમ કરવાને પ્રવૃત્ત થાય છે; જેમ જેમ તે ધાતિ કર્મના ક્ષય-ઉપશમ થતો જાય છે, તેમ તેમ સત્તાગત રહેલા પણ અતર્હુિત થયેલા ( અવરાઇ ગયેલા ) આત્માના સહજ સ્વાભાવિક ગુણા પ્રગટ થતા ય છે. જેમ વાદળાંથી ઢાંકાઇ ગયેલા સૂર્ય કે ચંદ્રમા, વાદળાં વેરાઈ કથા પછી જેવા નેતેવે! પ્રકાશિત થાય છે, તેમ કર્મ-આવરણથી આવરાઇ ગયેલા આત્મા, કર્મ આવરણ દૂર થયા બાદ પોતાના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણની જ્યેાતિથી વતઃ પ્રકાશમાન થાય છે. એમ અનુકમે પ્રબળ પુરૂષાથયોગ સ ક આવરણાને નથા ક્ષય થવાથી આત્માના શુદ્ધ અખંડ અનંત જ્ઞાન દર્શન ચરિત્ર અને વીર્યાં દિક ગુણી પૂર્ણ રીત્યા પ્રકાશે છે, પરંતુ કારણ વિના કાય કદાપિ અનતુ' નથી, એમ સમજી આત્માર્થી જનેાએ કર્મ આવરણાને દૂર કરવા સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિવરૂપ રત્નત્રયીનું આરાધન કરવા યથાશક્તિ ઉદ્યમ કરવા ચૂકવું નહિં. માક્ષમા પામવાની એજ ખરેખરી કુંચી છે. હવે રત્નત્રયીનું આરાધન કરવાને ઉજમાળ થયેલા મુમુક્ષુઓને કેવું સુખ છે તેનુ કઇંક સ્વરૂપ પ્રતિપાદન કરવાને શા સફાર ફંડે છે मिथ्यात्वशैलपक बिद- ज्ञानदंनो लिशोजितः । निर्भयः शक्रवदयोगी, नंदत्यानंदनंदने ॥ ७ ॥ ; ભાવાર્થ-મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખ છેદવાને સમર્થ એવા જ્ઞાન રૂપ વજ્રથી શોભિત યાગી ઇંદ્રની પરે નિર્ભય છતા સમાધિરૂપી નદનવનમાં સુખે વિ લાસ કરે છે. વિવરણ—મહા મલીન વાસના-બુદ્ધિને પેદા કરનાર અભિનિવેશાદિજન્ય મિથ્યાત્વને મૂળથી નાશ કરવાને સમર્થ એવા સમ્યગ્ જ્ઞાન-દર્શનવડે શોભિત કૃતિ ઇંદ્રની પરે નિર્ભીક છતા સમતા-શચીની સાથે સહજ સમાધિ વનમાં સુખે ક્રીડા કરે છે, સમાધિ શતકમાં ઉપાધ્યાયજી મહારાજે એજ વાતનું સમર્થન કર્યું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32