Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જૈન ધર્મ પ્રકાર. (૧) કશિ જિનદાસે પ્રસિદ્ધ કરેલી સં. ૧૯૯૪ ની આવૃત્તિની પ્રસ્તાવનામાં મા તારાજી ગણે લખ્યું છે કે —- વીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના શિ. - A શ્રી ધર્મદાસગણિ અવધિજ્ઞાની...તેમણે....આ ઉપના ડ. દેશમાળ પ્રકરણ રચ્યું છે.” (૧) શ્રીમદ્ આત્મારામજીએ ચેલ શ્રી જૈનધર્મવિષયિક પ્રશ્નોત્તરના - પા પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધાંત ઉપરાંત બીજા પ્રમાણિક આગમરૂપે ગણાતા શો માંનાં કેટલાંકનાં નામ આપ્યાં છે, તેમાં શ્રી ઉપદેશમાળાનું નામ પણ આપ્યું છે, જે નામ આપતાં શ્રી આત્મારામજી લખે છે કે:-–“ઔર શ્રી મહાવીરભાવાકે શિવ શ્રી ધર્મદાસગણિ મારા જીકી રી હુઈ ઉપદેશમાળા તથા ઈ.” (1) શ્રીમદ્ આત્મારામજીના પ્રશિષ્ય શ્રી વલ્લભવિજયજી ઠંદ્રકહિતસામાં (પૃ. ૪૦) પ્રમાણરૂપ ગણાતા વિચાર્યોના કેટલાક ગ્રંથનાં નામ આપતાં લખે છે કે –“(૨૮) શ્રી મહાવીર ભગવંતક શિષ્ય ચાહપૂર્વધારી, તીન નાન કા ધરતા, શ્રી ધર્મદાસગણિ ક્ષમાશ્રમણવિરચિત ઉપદેશાળા.” (૪) શ્રી જૈનધર્મ પ્રકાશ પુ. ૧૭ માન અંક ૪થામાં પૃષ્ઠ 9૧-૭માં પુરી પહેચના વિષયમાં તેના વિદ્વાન તંત્રી શ્રીયુત કુંવરજી આણંદજી લખે છે –“ આમાં ધર્મદાસગણિને વીરભુ પહેલાં થયેલા લખે છે, પરંતુ ર! એ તે બી વીરપ્રભુના હસ્તદીક્ષિત શિષ્ય છે, તે હકીકત શ્રી ઉપદેશમાળાની ટીક' ના પ્રારંભમાં સ્પષ્ટ જણાવેલ છે. ઈ. ” ૫) શ્રીયુત્ મોતીચંદ ગિરધરભાઈ કાપડીઆ B. J., LL. B. (Sliwith ), એમણે શ્રી સિદ્ધર્ષિપ્રણીત ઉપમિતિ ભવપ્રપંચની પીઠિકા (Introduc:tion ) નું એક ટુંક પણ બહુ રસમય અને ઉપગી પ્રસ્તાવના સાથે ભાષાંતર છે. તે પ્રસ્તાવનામાં શ્રી સિદ્ધપની કૃતિઓ અંગે લખતાં જણાવે છે કે –“વળી જી મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય ધર્મદાસગણિએ ઉપદેશમાલા ગ્રંથ રચ્યો છે. તેના પર સિર્ષિગણિએ ટીકા લખી છે. ઈ. ” આટલી વાત તે મારા (?) ખ્યાલના ટેક રૂપ થઈ; અધત શ્રી ધર્મદાસજી - શ્રી વીરના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પણ પંડિત હીરાલાલ હંસ છે રાજ તે એથી પણ આગળ વધીને જેન ધર્મના પ્રાચીન ઈછે ? તો ? - તિહાસમાં કહે છે કે --“આ મહાન સાધુ (શ્રી ધર્મદાસજી) ઈ ની પણ પહેલાં થયેલા છે. ” ભાઈશ્રી હીરાલાલભાઈ ! મને તે શ્રી ધર્મદર વીર પ્રભના વખતમાં થઈ ગયા કે પછી, એ સવાલ ઉઠે છે, ત્યાં એને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32