________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકારા.
૧૬૨
ઐતિહાસિક દૃષ્ટિએ મ્ડાટા વિરોધ આવે, તે ટાળવા પ્રસ્તુત ગ્રંથના પ્રણેતા શ્રી વીર પછી છઠ્ઠા-સાતમા સકામાં થયેલા બીજા ધર્મદાસજી સ્વીકારીએ, તે વિરોધ માત્ર પ્રર્દી જાય છે. વૃત્તિકારનુ' વૃત્તિમાંનું કથન સત્ય ડરે છે, અને ઐતિહાસિક સત્યને રાધા આવતી નથી, બધી રીતે જોતાં મને આ વિકલ્પ બહુ બંધ બેસે છે, તથાપિ ગીતાનું... વચન પ્રમાણ છે. હવે આપણે ત્રીને વિકલ્પ વિચારીએ.
(૩) ઉપદેશમાળા તે શ્રી વીરના શિષ્ય ધર્મદાસજીએ રચી છે; પણ તેમાં શ્રી વીરના વખત પછી બનેલી વાતાનાં સૂચવન રૂપ ગાથાએ ૐ તે વિકલ્પ. પાછળથી પ્રક્ષિપ્ત થયેલી છે.આ વિકલ્પ ટકી શકે એમ નથી, કેમકે (અ) આખા ગ્રંથમાં ભાષા, વૃત્ત, શૈલી અવલથી આખર સુધી એકજ ધાવાનાં છે. જે પાછળથી ગાથાએ ઉમેરવામાં આવી હાય તેા ભાષા, છંડ, શૈલીમાં ૫રખી શકાય એવે ભેદ માલમ પડેજ,
(આ) વળી જે ગાથાએ પાછળથી નાંખી હોય તે તે કાં તે આગળ, કાંતા દળ, કાંતા મધ્યમાં નાંખી હાયઃ પણ જે ગાથાએ પાછળથી નાંખેલી હાવાના વિકલ્પ ઉડાવવામાં આવે છે તે તે લેવિલેમ, એક અહિં તો બીજી પણે એમ ક જણાશે.
(ઇ) વળી જે ગાથાએ પાછળથી નાંખવામાં આવે તે ચાલતા સૂત્રની વિષય સ'ગતિમાં ક્ષતિ આવે; ચાલુ વિષય ત્રુટી જાય; પણ એ ગાથાએ તે ચાલતા વિષયના અર્થને અનુરૂપ છે.
(૭) વળી એવી ગાથાઓ જે ઉમેરવામાં આવે તે એક, એ કે પાંચ ઉમેરવામાં આવે, પણ એકદમ વધારે તે ઉમેરવામાં ન આવે.
(એ) તેમ પ્રસ્તુત ગ્રંથમાં એવી ગાથાઓ ઉમેરવાનું કાંઈ વિશિષ્ટ પ્રયા
જન નથી.
આસ નેતાં આ ત્રીને વિકલ્પ પણ ઉપશમી જાયછે,હવે ચાથા વિકલ્પ જોઇએઃ— (૪) આપણી ઐતિહાસિક માનિનતા ફેરવવી; અને શ્રી ઉપદેશમાળામાં સૂચવેલ જે દષ્ટાંતાને આપણે શ્રી વીર પછી થયા હૈાવાનું માનીએ ૪ છે. વિકલ્પ. છીતે શ્રી વીરના સમય પહેલાં બન્યા હેાવા જોઇએ.
આ વિકલ્પ તા કેવળ ભયંકર, જડમૂળથી ઉચ્છેદનાર. આ તે વિકલ્પ કે કુલિંકઅમારે આ કુવિકલ્પ નથી જોઇતે; અમે અમારા અસમજસ ભાવની ઐતિ હારિક માનેિનતા ફેરવીએ, પણ જે વાતે શ્રી વીર પછી બનેલી હાવાનુ. શ્રીમદ્ હરિાદ્રસૂરિ, શ્રીમદ્ હેમથદ્રાચાર્ય, શ્રી ઝુભદ્રા સ્વામી, શ્રી મેરૂતુગા
For Private And Personal Use Only