________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન,
ર૪૧
(૧) શ્રી ધર્મદાસજી ઉપદેશમાળાના કત્તા નહેાતા. એ વિકલ્પ નભી શકે એમ નથી; કેમકે પ્રસ્તુત ગ્રંથની છેવાડેની ગાથાઓ(૫૩૭-૫૪૦) પરથી સુપ્રતીત થાય છે કે ઉપદેશમાળાના કર્તા કોઇ ધર્મદાસ
૧ લા વિકલ્પ.
ગિણ કરીને છે.
"तम विदामस सिगणिणि दिपयपढमख्खरा निहाणेणं । જીવસમાલ વગરણ, મિશ્રિમો ઈન્દ્ર યિદા” | ૫૨૭ ॥
અર્થાત્ધ'ત, મણિ, દામ, સસિ, ગણુ, શુદ્ધિ એટલાં પદોના પહેલા અક્ષરે ( ધ, મ, દા, સ, ગ, ણિ ) વડે જેનુ નામ બને છે તે પુરૂષૅ એટલે ધમદાસગણુએ આ ઉપદેશમાળાપ્રકરણ ( સ્વપર ) હિત અર્થે રચ્યું છે. વળી-"य धम्मदासग लिया, जियवयणूवएसकज्जमालाए ।
માલં ચ વિવિટ્ટુપુમા, વૃશ્રિ છ મુસિસસ ” કાષ્ઠના અથાત્—મા પ્રકારે શ્રી ધર્મદાસગણિએ શ્રી જિનવચન ઉપદેશરૂપ પુલે કરી આ માળા ( ઉપદેશમાળા ) રચી છે; આ ઉપદેશમાળા વચનામૃતરૂપ વિવિધ ઉપદેશરૂપ ફુલે કરી પુષ્પમાળા જેવી છે; અને સુશિષ્યવગને એ આપી છે, ઇત્યાદિ આ એ ગાથા જોતાં શ્રી ઉપદેશમાળાના કર્તા ધર્મદાસજી નહેાંતા એ વિકલ્પ શમી જાય છે. હવે બીજે વિપ વિચારીએ.
૨ ને વિકહ્યું..
(૨) ધર્મદાસજી એક કરતાં વધારે હતા; એ તા હતાજ. એક શ્રી વીરના હસ્તદીક્ષિત, ચૈાદ પૂર્વાધારી, અધિજ્ઞાની ધર્મદાસજી, અને બીજા શ્રી વીર પછી છઠ્ઠા સાતમા સૈકામાં થયેલા શ્રી ઉપદેશમાળાના કર્તા ધર્મદાસજી. આમ એ વ્યક્તિ માનવા રૂપ વિકલ્પ સાચા ઠરે તો બધા વાંધા મટી જાય છે; વિરોધ ટળી જાય છે; ટીકા અને ઇતિહાસને મતભેદ દૂર થાય છે, વિદ્વાનો આ વિકલ્પ સ્વીકારે કે નહિ એ સવાલ છે.
કોઇ પ્રશ્ન કરે કે એક કરતાં વધારે વ્યક્તિરૂપ ધર્મદાસજી હોવાના વિકલ્પની શી જરૂર છે? શ્રી વીર પછી ઠ્ઠા-સાતમા સૈકામાં થયેલા ઉપદેશમાળાના કર્તા ધર્મદાસજીની વ્યક્તિ સ્વીકાર એટલે ખસ છે. આના ઉત્તરમાં કહેવાનું કે ટીકાકારે ટીકામાં શ્રી વીરના હસ્તદીક્ષિત, અવધિજ્ઞાની ધર્મદાસજી હાવાનું લખ્યું છે, તેમજ શ્રીમદ્ આત્મારામજી જેવા બહુશ્રુત પણ એમ જણાવે છે, એટલે એ વાત ખેાટી ન હાય. એટલે શ્રી વીરના હસ્તદીક્ષિત શિષ્ય ધર્મદાસ રૂપ એક વ્યક્તિ આપણે સ્વીકારીએ; પણ તેજ ધર્મદાસજીને શ્રી ઉપદેશમાળા, કે જેમાં શ્રી વીર પછી છઠ્ઠા સૈકામાં થયેલા વવામી આદિનાં ઐતિહાસિક સૂચવન છે, તેના પ્રણેતા ગણીએ તે
For Private And Personal Use Only