Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક એતિહાસિક પ્રશ્ન ચાર્ય આદિ પ્રમાણિક પુરૂ અને શ્રી આવશ્યકવૃત્તિ, શ્રી કલપસત્ર શ્રી ૫રિશિષ્ટપર્વ, શ્રી વિશેષાવશ્યક આદિ શાસ્ત્ર અમને કહે છે, તે વાતે શ્રી વીરના વખત પૂર્વે થયેલી હાવારૂપ વિકલ્પને તે અમે દૂરથીજ નમસ્કાર કરી વિદાય કરીએ છીએ. ત્યારે આ બધી ચર્ચાને ફલિતાર્થ શું? ફલિતાર્થ એ કે બીજો વિકલ્પ સ્વી કારઃ અથતુ એ ધર્મદાસજી માનવા. એક શ્રી વીરમભુના હસ્તચર્ચાનું પરિણામ શું ? દીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસજી; કારણકે એવી કોઈ વ્યક્તિરૂપ - ધર્મદાસજી હવાને લઈને ટીકાકારે લખ્યું હોવું જોઈએ; અને બીજા શ્રીવીરાત છઠ્ઠા–સાતમા સિંકામાં શ્રી ઉપદેશમાલાના રચનારા ધર્મદાસજી; કારણકે એથી એતિહાસિક બાબત સત્ય કરશે. શ્રી ઉપદેશમાળાના કતાં ધર્મદાસજીને આપણે શ્રી વીરના હસ્તદીક્ષિત શિષ્ય ગણીએ તે એતિહાસિક વિરે શું આવે છે એ આપણે શ્રી ઉપદેશમાળામાન વિભાગથી વિગતે તપાસીએ. આથી તેમજ શ્રી વીરભગવાનના સમયમાં અને ત્યારપછી થયેલા પત્રમાં જેના વિષે શ્રી ઉપદેશમાળામાં ઐતિહાસિક સૂચવન Historical allusions કરવામાં આવ્યાં છે, તેની નોંધ સાલવારીની રીતે Chronologically ) લઈએ તે શ્રી ધર્મદાસજી (પ્રસ્તુત ગ્રંથના કd) ના સમયને નિર્ણય થવામાં કેટલીક સરળતા થશે. (૧) પ્રથમ શ્રી વીરના સમયમાં બનેલી વાતે જેનું સૂચવને પ્રસ્તુત ગ્રંથમાં ઉપદેશમાળાંતર્ગત શ્રી થયેલું હોય, તેમાંની કેટલીએક લઈએ – વીરના વખતની વાતો. ગાથા ૧૩–મી—ચંદનબાલાનું દષ્ટાંત, પૂજ્યપણું તે શાનું? દેહાધ્યાસને લઈ દેહનું કે આત્માના જ્ઞાનાદિ ગુણનું? એ ઉપર ચંદનબાલાની અનુપ્રેક્ષા સંબંધી. , ૨૦-- --પ્રસન્નચંદ્ર રાજર્ષિનું; ધર્મસાધન તે લોકસંજ્ઞાઓ લેક રજના છે કે આત્મસાક્ષીએ આત્મહતુએ છે એ ઉપર. , ૩૧–– ઉદાયિરાજાનું; ભારેકને ઉપદેશ ન પરિણમે. એ ઉપર ઉ. દાયી રાજાના ઘાતક વિનય રત્નનું. , ૩૩––યા સા સા સા નું; જે તે તે તે, જે આ ભવે સ્ત્રી છે તે પૂર્વે બહેન હતી એવું સંસારેવૈચિત્ર્ય પ્રકટ દેખાડવારૂપે શ્રી વીરપ્રભુને બેધ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32