Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક એતિહાસિક પ્રશ્નભવ્યજીના ઉપકારને અર્થે ટીકા તથા બીજા સિદ્ધાંતને અનુસારે તેને બાલાવબધકર્યો છે. ઈ. ” આમ જોતાં આ ટીકાઓ બધી મળી શક્તી હેવી જોઈએ શ્રી જિનદાસ કઈ ટીકાને અંગે ઇસારે કરે છે, એ આપણે જાણતા નથી; તથાપિ એ ટીકાઓ લભ્ય છે, એમ તે ખરૂં. શ્રીયુત્ મોતીચંદ ગિરધરભાઈ કાપડીઆના કહેવા મુજબ એ વૃત્તિઓ લય છે, અને ખંભાત અમદાવાદ વિગેરેના ભંડારમાં છે. તે એ ટીકાઓ વિગેરે ઉપરથી શ્રીમાનું ધર્મદાસગણિના ઈતિહાસ સંબંધી કે સુજ્ઞ શ્રાદ્ધ કે શ્રમણ પ્રકાશ પાડશે, તો મહદ્ ઉપકાર થશે. આટલા ઉપોદઘાત પછી હું આ લેખના શિરોભાગમાં મુકેલ પ્રશ્ન ઉપર આવું છું. મને એ પ્રશ્ન થાય છે કે “ શ્રીમાન ધર્મદાસગરિ પ્રન અને તેનું : શ્રી મહાવીરદેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા?” આ પ્રશ્ન ઉદ્ભવવાકારણ. * નું કારણ કે મને એ ખ્યાલ બેસી ગયેલ હતો કે શ્રી ધર્મદા સજી શ્રી મહાવીરસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય હતા; પણ મૂળ ગ્રંથમાંજ એ એ. તિહાસિકસૂચક ભાગ (Historical allusions) આવે છે કે એ ખ્યાલ ઘડીભર પણ ન ટકે. એ ખ્યાલ જે મારે એટલે મને અંગત સહેજે ઉભે થયેલ હોય, તે તે એ ખ્યાલને દૂર કરી મુળ ગ્રંથપરથી સૂચિત થતા સત્ય શું વળવું યોગ્ય છે; પણ એમનથી. મારા એ ખ્યાલને વિદ્વાને તરફથી પુષ્ટિ મળે છે, એટલે એ ખ્યાલ દૂર કરી શકે એમ નથી. ખ્યાલ એ પૂર્વને સંસ્કાર છે, અને એ સંસ્કાર પૂર્વે કાંઈ વાંચ્યું-સાંભ. વ્યું–અનુભવ્યું છે તેથી પડી જાય છે. એ ખ્યાલ–સંસ્કાર સાચેજ હોવું જોઈએ એમ કાંઈ નથી; તે ખોટ પણ હોય; અને કારણ પામી એ ખ્યાલ એટલે કે " દૂર પણ થઈ શકે. શું વાંચ્યાથી અને ક્યાંથી શું સાંભળ્યાથી મને એનું કારણ? - પ્રસ્તુત ખ્યાલ થયે એ ચક્કસ કહી શક્તો નથી; પણ વાંચ્યા-સાં. ભળ્યાથી એ ખ્યાલ થયેલ, એ તે ખરું જ. આ વિષય વાંચનારમાંના ઘણાનાં મનમાં કદાચ એ ખ્યાલ હશે. જે વિદ્વાનોના વિચારે હું નીચે મારા એ ખ્યાલની પરિરૂપ ટાંકું છું. તેમાંના કોઈના વિચારને લઈ એ ખ્યાલ મને બેઠે હોય; અને એમ છે. તાં ખ્યાલનુ મળ કારણ હું વિસરી ગયો હોઉં. કારણકે ઘણીવાર એવું બને છે કે કોઇ નજીવી બાબતે પણ આપણે કોઈ પુરૂપ કે ગ્રંથથી શીખી આગળ વધીએ, ત્યાર પછી તે નજીવી બાબત શીખવાનું કારણ તે પુરપકે તે ગ્રંથને આપણે એટલી હદ સુધી વિસરી જઈએ છીએ કે જાણે આપણે તો એ બાબત સ્વયમેવ-પિતાની મેળે (સ્વયંબુદ્ધ પે?) શીખ્યા ન હોઇએ એવું થાય છે. પાન-ગુરૂ એળવવા રૂપ આ ટોપ ખરો કે નહિ ? પ્રભુ આપણને એ દાપથી બચાવો ! એ ગમે તેમ હોય, હું અત્રે વિદ્વાનના મત નીચે મુજબ ટાંકુ છું-- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32