________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક એતિહાસિક પ્રશ્ન,
ત્મામાં સહુજ ઉત્તમ પ્રકારની પુષ્ટિ થાય, જેથી તેની કદાપિ અધોગતિ તે થાય નહિ. ખરું એ પણ અનુભવી પુરૂ ને જ માને છે કે જેની ઉપર દુનિયામાં કેઈનું સ્વામીપણું સંભવેજ નહિ અને કેઈની પાસે દીનતા દાખવવી પડે જ નહિ. એવું કાતિક અને આત્યંતિક સ્વતંત્ર સુખ સદાને માટે પ્રાપ્ત થવા માટે સર્વ પ્રયત્ન કરવા એગ્ય છે. નવથી વિચારતાં આવું અનુપમ અમૃત, આવું અપૂર્વ - સાયણ અને આવું અભિનવ એશ્વયં તે સમ્યગજ્ઞાન રૂપજ છે, જેથી સમતાગુણની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે, જેથી નિર્દોષ એવા ચારિત્રમાં રતિ થાય છે, અને અનુક.. મે રત્નત્રયીનું આરાધન કરતાં પ્રબળ પુરૂષાર્થ યોગે સર્વ કર્મ–ઉપાધિને સર્વથા અંત થવાથી સહેજે નિરૂપાધિક એવું શિવસુખ પ્રાપ્ત થઈ શકે છે. આવું અનુપમ, અમૃત, અપૂર્વ રસાયણ અને અભિનવ એશ્વર્ય તજીને કણ તદૃષ્ટિ જનકલ્પિત અમત. રસાયણ કે એશ્વર્યને માટે ક્ષણિક સુખની લાલસાએ ઉ મ કરે? શાંત, સુખદાયી અને સમતાકારી સમ્યગ જ્ઞાનમાં જ સર્વ કઈ કલ્યાણઅથી જેનેની શુદ્ધ પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાઓ ! મુક્તિપુરીને એજ ઘેરી માર્ગ છે.
શ્રી ઉપદેશમાલાના પ્રણેતા શ્રીમાન ધર્મદાસાગણિ શ્રી મહાવીર
સવના હસ્તદીક્ષિત શિષ્ય હતા? एक तिहासिक प्रश्न.
પ્રસ્તાવના,
(પ્ર–મનઃખ વિ૦ કીરચંદ મહેતા-એરબી.). શ્રી ઉપદેશમાલા એક અમૂલ્ય ચરણાનુયોગમુખ ગ્રંથ છે. તેના પ્રણેતર
શ્રીમાન ધર્મદાસગણિ વિદ્વાનું શ્રાદ્ધ અને સાધુ વર્ગમાં સુપ
- રિચિત છે. એ અમૂલ્ય સબુતનું વાંચન-મનન હું કરતો હતો, ત્યા તેના કર્તાપુરૂષના ઈતિવૃત્તની મને છાસા થઈ. હરકોઈ ગ્રંથનું અવલોકન કરત તેના થનાર વિશે વાંચકવર્ગને જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તથાપિ પૂર્વારા
ના ઇતિહાસ સંબંધી આપણું જીજ્ઞાસા પુરી પડે એવાં સાધને આપણને ઉપ લબ્ધ નથી થતાં, એ આપણું કમનસીમ છે. શ્રી ધર્મદાસગણિના ઈતિહાસ સંઘ ધમાં પણ આપણે બેનસીબ રહીએ એમ છે. શ્રી ઉપદેશમાલા ઉપર એક કરતાં તે ધારે સવિસ્તર ટી-વૃત્તિ વિકાન્ પુરૂએ રચી છે, તથાપિ તે ઉપરથી પણ ધર્મ દાસગણિ સંબંધી આપણી જીજ્ઞાસા પરિતૃપ્ત થાય, એવું ઓછું દીસે છે. મા
For Private And Personal Use Only