Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્ www.kobatirth.org જૈન ધર્મ કારાં Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्ञानसार सूत्र स्पष्टीकरण. નાઇ; ( ! ) ( અનુંસધાન ? ૨૦ થી ) તુ પયોગ પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીની સફળતા કેમ થઈ શકે તે ” માં શાસ્ત્રકાર બતાવે છે स्वव्यगुणपर्याय-चर्या वर्षा पराऽन्यथा R કૃત્તિ સામસમુપ્રિ-પેટિ મુિને ! ! ! ---સર્વે ખટપટ તજીને આત્માના ગુણપર્યાયનીજ પોલાચના કરી છે. અન્ય ઉપાધિમાં ક'ઈ પણ આત્મહિત નથી. એ પ્રમાણે આત્મામાં સહજ સંતોષકારી સૃષ્ટિજ્ઞાનને મુનિ ભજે છે; એવી નિશ્ચિંત દષ્ટિ શખીને સયમ સાઇને સાધવા એજ કલ્યાણુકારી સનાતન સાધુને માર્ગ છે, અને એજ મેાક્ષના જ છે. વિવરણ-જળમાં કે સ્થળ ઉપર પ્રવાસ કરનારને જે દિશા તરફ ગમન કરવાનું' હોય તે ચેસ લક્ષમાં રાખીને જ વાહન ચલાવવાથી ધારેલા સ્થાને પહોંચી શકાય છે, તેમ મુમુક્ષુ જનેને પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સ્વદ્રવ્ય ગુણ પ સાથે પૂરતુ‘ લક્ષ રાખવાની જરૂર છે. જેમ જૂદા જૂદા ઘટમાં મુખ્ય અને કુંડલે ટકાર્દિકમાં સુવર્ણ દ્રવ્ય સામાન્ય વર્તે છે, તેમ દેવ મનુષ્યાક્રિક ગતિમાં આત્મ દ્રવ્ય સામાન્ય વર્તે છે, જેમ તલમાં તેલ, દૂધમાં ઘી અને કાષ્ઠમાં અગ્નિ રહેછે, તેમ પ્રત્યેક શરીરમાં આત્મ દ્રવ્ય વ્યાપીને રહે છે. એક શ્રૃવ્યના અનેક ઘટ-પર્યાય બને છે, એક સુવર્ણ દ્રવ્યના કટક કુંડલાર્દિક અને આભૂષણરૂપ પર્યાય અને છે, તેમ એક આ દ્રવ્યના પણ દેવ મનુષ્ય તિર્યંચ આર્દિક અનેક પર્યાય સભવે છે. શુદ્ધ પર્યાય અને અણુદ્ધ પર્યાય એમ એ પ્રકારનાપર્યાય હાય છે. દ્રવ્યમાં નિર'તર પ્રકીભાવે રહે. ન કહેવાય છે, અને ક્ષણે ક્ષણે અથવા ક્રમશઃ બદલાઇ જનારા પર્યાય કાવાય છે. યત: " सहजाविनो गुएाः क्रमजाविनश्व पर्यायाः અર્થાત્ દ્રવ્યની સાથે જ સદા એકીભાવે રહેનારા પર્યાયને ગુણુ કહીને બેલવવામાં છે, અને કર્મે ક્રમે નવનવ રૂપને ધારણ કરનાર પાયને ‘ પર્યાય ’સજ્ઞા આપવામાં આવે છે; અથવા તો તેમને અનુકમે નિત્ય પર્યાય અને અનિષ પર્યાય કહેરામાં આવે છે. માટીમાં વર્ણ ગધ રસ રપ એ તેના નિત્ય પર્યાય છે, અને 77 ૧ માઉં, ૨ કડાં વિગેરેમાં, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32