Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજૈનધમ પ્રકાશ, ૧૫૦ સ્વયંવર કરવાનો છે તે ઉપર લંકાના રાજા બિભિષણને નિયંત્રણ કરવા જે જાય તેને એક લાખ રૂપેગ્માની જાગીર આપીશ એવું કહીને રાજાએ એક બીડું સભામાં ફરવ્યું તે કેઇ સભાસદૅન લીધું તેથી રાજાજી ઘણા ગુસ્સે થઇ ગયા. છેવટે પ્રધાને મારી કેટલીક મરશંસા કરીતે મહારાજાને કહ્યું કે એ કામ હરિબળ વિના બીજથી બને તેવું નથી. વળી મહારાજા પણ એવું બાલ્યા કે હું પણ ધારૂં છું કે એજ મારી લાજ રાખશે તેથી મેં બીડું ગ્રહણ કર્યું. કાલે સવારેંજ ત્યાં જવાને નીકળવાનું છે તેથી તૈયારી કરતાં જરા વધારે વિલંબ થધા. મીયે !વિચાગનું દુ:ખ ખરેખર ભયંકર છે એ વિચારૢ મારા હુયમાં વાસ કરીને મને ઉદાસ કરી નાખ્યા છે. વસંતશ્રી રાગ-મેવાડો. જાણા પીયુજી માહરા એ છે દગાનું કામ; લંકા જવાનું પ્રાણપતિ મુકી ઘાનેનામ. જાણે॰ (આંકી) નથી સ્વયંવર નપ ધરે, નથી બિભિષણનું કામ; . ૨ O મુજ મેળવવા કારણે, રચે મંત્રી તમામ, રૅ એછે રાયના ભેજન સમેરે, મેં જાણી'તી વાત દુષ્ટ બુદ્ધિ થઇ રાયની, એમાં ક્રૂર નહીં તલ માત્ર. રે એટ્ટે નૃપત્તિ ઇચ્છે હુમતણી”, મારું માટે ઘાત; કોઇક યુક્તિએ કરી, રહી જાએ ખરેખાત, ૨ એઅે ૧ હરિબળ—પ્રીય ! તારા જેવી સદ્ગુણી સ્રીએ તે પોતાના પતિએ લીધેલી પ્રતિજ્ઞા પાળવાના બેોધ કરવો જોઇએ તેને ખલે તેના ભંગ કરવાના ખાધ કરે તે ઞયુકત છે. મનુષ્ય માત્રને એક વખત મરવું તે છેજ ત્યા૨ે પછી મરણથી ડરીને હું મારી લંકામાં જવાની પ્રતિજ્ઞાના ભંગ કેમ કર્યું. હું મારા શીરની જરા પણ દરહેર કરતા નથી. સત્યમેનજયતે' એ વચન ઉપર વિશ્વાસ રાખીને For Private And Personal Use Only ૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34