Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીન પ્રકાશ. માટે મમ કરું છું કે એવી રીતે જિનપૂજા કરતાં કઈ કઈ વખત કપ કઈ અવસ્થા ભાવવી ? - ' જ્ઞાનચંદ્રજિન મહારાજાની 1 પિંડસ્થ ૨ પદસ્થ અને ૩ ૧૫રહીત અર્થાત ૧ છત્મસ્થ ૨ કેવળી અને ૩ સિદ્ધિ એ ત્રણ અવસ્થા ભાવવાની છે તેમાં હવણ પૂજા વિગેરે અંગ પર અને અગ્ર પજા કરતાં છેલ્વરથ અવસ્થા ભાવવી, અષ્ટ પ્રાતિહાર્ય સંયુક્ત ભગવંતની સન્મુખ જતાં કેવળી અવરથા ભાવવી અને પર્યકાસને તેમજ કાપોત્સર્ગ મુદ્રાવડે ભગવંતની જિદાવરથા ભાવવી. એ અવસ્થાત્રીક કહેવાય છે. અને તે નદર્શન તેમજ જિનપૂજા વખતે સાચવવાના ત્રીક માંની એક છે. વિનયચંદ્ર-ત્રીક કેટલાં છે અને તેમાંના કેટલાં આપે કહ્યાં છે! જ્ઞાનચંદ્ર–૧ નિમિહી ત્રીક ૨ પ્રદક્ષિણા ત્રીક ૩ પ્રણામ ત્રીક ૪ પૂજાત્રીક ૫ અવસ્થાત્રીક ૬ દીશાત્રીક ૭ મા જંત્રીક ૮ વર્ણાદિઆલંબનત્રીક ૯ મુદ્રાત્રીક અને ૧૦ પ્રણિધાનત્રક. એ પ્રમાછે દસ ત્રીક છે તેમાંથી આપણા બે પ્રસંગમાં થઈને નવત્રીકનું વર્ણન મેં કરેલું છે ફકત આઠમા આલંબનત્રીકનું વર્ણન કર્યું નથી. - વિનયચંદ્ર–આલંબન ત્રીક કોને કહીએ અને તે કેવી રીતે સાચવવું? જ્ઞાનચંદ્રજિનેશ્વરની પૂજા ચાંદન, દાન, રસ્તુતિ વિગેરે કરતાં શુદ્ધ શબ્દો રચાર કરવો તે વર્ગનું આલંબન, તેના અચંનું હૃદયમાં ચિંતવન કરવું તે બીજું અર્થનું આલંબન અને તે પ્રમાણે ભાવ પૂજા કરતાં જિન પ્રતિમાની સન્મુખ જ દ્રષ્ટી રાખવી તે ત્રીજું પ્રતિમાનું આલંબન આ પ્રમાણે ત્રણ આલંબને સંયકત જે ભાવપ જ તે અત્યંત ફળદાયક છે. અવસ્થા માનવામાં એટલું વિશેષ છે કે હવેણુ પૂજા કરતાં મારાવસ્થા (જન્મ રામાયણી બાપયા) ભા' ની અને બની છે - - — * મંગળ કરતાં રાજ્યારિયા ભાલી, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34