________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજૈનધમ પ્રકાશ,
૧૫
ઇસ દીઠા છે તેનું શું ફળ પ્રાપ્ત થી કુંવર ક કે હું પ્રીયા ! તને મહા પુન્યવંત અને ગુણ રૂપ જળે ભરેલા એવો સભાગીમાં શિરદાર પુત્ર થશે. સુપન શાસમાં કહ્યું છે કે “માતઃકાળ થતા સમયમાં દીઠેલું સ્વપ્નું તરત ફળદાયક થાય છે.”
પદ્માવતીને તેજ દિવસથી ગર્ભ રહ્યા અને શુભ ડૅાહળા સં પરિત થતા તે ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. નવ માસ પિરેપર્ણ થયે શુભ મુહર્તો પદ્માવતીએ પુત્ર મસવ્યા. આ શુભ ખબર આરામનંદનને થતાં તેણે વધામણી દેનારને ઘણી બક્ષીસ આપી. યાચકોને દાન દીધું અને નગરમાં સ્થાને સ્થાને મહાત્સવ મંડાવ્યા, શુકલ પક્ષના ચંદ્રની પેઠે દિવાનુદિવસ રૂપકળાની વૃદ્ધિ પામતે તે પુત્ર વધવા લાગ્યા. માત પિતાએ સ્વને અનુસરીને પૂર્ણ કળસ નામ પાડયું અને અનુક્રમે તે ઉમ્મર લાયક થયા. એકદા આરામનંદનના સમકિતની પરીક્ષા નિમિત્તે એક દેવાંગનાએ આવીને પૂર્ણ કળસને શરીર જવર વિષુવ્યો તેને માટે અનેક વૈદ્યોના ઔષધ ઉપચાર કરતાં પણ કાંઈ ટીકી લાગી નહીં- વૈધશ્રમિત થયા અને નિરૂપાયપણું બતાવવા સઘળા પરિવાર રોકસાગરમાં નિભગ્ન થયે
એટલામાં તે દેવાંગના એક મંત્ર વાદીનું રૂપ લઇને ત્યાં આવી અને કેટલાએક ઢોંગ કર્યા બાદ છેવટે તેણે કહ્યું કે “જો રામનંદન પોતે અમુક યક્ષનુ પૂજન કરશે તેમજ આ અસાધ્ય જવર ઉતરશે અને નહીં તે ગ્મા જવરના વ્યાધિથી કુંવરને સારૂં થશે નહીં એમ નક્કી સમજવું.' મંત્ર વાદીના આવા વચન સાંભળીને આરામનંદને કહ્યું કે “હું વિતરાગ વિના બીજા દેવને નમસ્કાર પણ કરવાના નથી તે! પુજાની તેા વાતજ શી. જે જ્ઞાની મહારાજાએ દીઠું હશે તે બનશે તેમાં ખીલકુલ રફાર થઇ શકવાના નથી માટે હું કોઇ પણ યક્ષની પૂજા કરીરા નહીં' આવી રીતના આરામનંદનના વચન સાંભળીને મત્રવાદી ખેલ્યા કે જ્યારે એમજ
For Private And Personal Use Only