Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ શ્રી ધર્મ પ્રકાશ. ચાર પ્રગટ કર્યો અને તેથી તે કાશીના નારા દેવાને માહા વદી ૨ શનીવારની રાતે આઠ કલાકે તમામ સદે ગરથ કારખાનામાં પધાર્યા. આ સમયનો દેખાવ ખરેખર રમણીક હતા, બાબુસાહેબ - કીદાસ કાળીદાસ, બાબસાહેબ પનાલાલ પુનમચંદ, શેઠ પરશોતમદાસ પંજાશા, શેડ ત્રીકમલાલ વાડીલાલ, શેઠ ચીમનલાલ નગીનદાસ, શેડ વીરચંદ દીપચંદ શેઠ બાલાભ ઈ મંછારામ, કોડ અનોપચંદ મ દ, (ભરૂચવાળા) શા. વીરચંદ રાઘવજી બી. એ, શેઠ મોહનભાઈ મગનભાઈ શા, મગનલાલ રારૂપચંદ, શા. લલુભાઈ સુરચંદ, શા. લલું ભાઈ ધનજી વિગેરે મુંબાઈ તથા અમદાવાદ નિવાસી ગ્રહ, વોરા જશરાજ સુરચંદ, શા. આણંદજી પુરૂષોત્તમ, વોરા- તારાચંદ ઠાકરશી, શંઘવી જગજીવન શચંદ વિગેરે ભાવનગર નિવાસી ગહર છે, આણંદજી કલ્યાણજીની પેઢીને મુનીમ ઇંદરજી મકનજી દેસાઈ ડેપ્યુટી મુનીમ ઈશ્વરલાલ અમતલાલ દવે અને સુમારે પાંચથી સાતા પર દેશી તેમજ પાલીતાણાના શ્રાવકોનો સમુહ કારખાનાના મધ્ય ભાગમાં બીરાજેલ હતો. સર્વ સદગ્રહોના પધારવા અંતર નિરંતર રીવાજને અનુસરીને પાલીતાણાના શેઠીઆઓને આમંત્રણ કરવામાં આવ્યું જે ઉપર થી શિડ. બેચર જેકા, ગાંધી હવા કલાણ તથા કપ શી ગગજી હકુ શિવાય પાલીતાણાના સઘળા સંભવીત ગ્રાફર આવ્યા નહિ પધારેલા ત્રણ ડીઆઓને બેલા' માટે વારંવાર માણસ મોકલવા છતાં સુમારે ત્રણ કલાક સુધી તેઓ આ વ્યાં નહિ અને ઇંદરજી ભાઈને પોતાની પાસે આવવા કહેવરાવ્યું. ઇંદરજીભાઈ શેઠ આણંદજી કલ્યાણજીના મુનીમ હોવાથી તેમને પિતાની પાસે તેડાવવા તે પ્રત્યક્ષ અઘટીત હતું છતાં બાબુ સાહેબ જેવા ગંભીર સદગ્રહરએ તે માંગણી કબુલ રાખી અને તેઓને તેમની પાસે જઈ આવતા કહ્યું. તેઓ તેમની પાસે ગયા અને તરતજ બેચશેઠ શિવાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34