________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રીજૈનધર્મ પ્રકાશ.
સંમતિ . (આરામદનની કથા.)
સાંધણ પાને ૧૭૩ થી. વિદ્યાધરીઓ જેઓ કંચુકને માટે પરસ્પર કલેશ કરતી હતી તેઓનું એકાએક પ્રશંસનિય દર્ય જોઇને કુંવર પણ વિસ્મય પા
પે અને તે બંને જણીઓને બહેને કહીને ઘણા આગ્રહથી વ નગરમાં તેડી ને ત્યાં તેમને કેટલાએક દિવસ રાખી પૂર્ણ પ્રીતી ભાવથી સારી રીતે આદરસત્કાર કરી સંતોષ ઉત્પન્ન કરાવ્યા તેમજ બંતરને પણ યોગ્ય બળીદાન વિધીથી સંતુષ્ટ કર્યા. જ્યારે તે વિધાઘરીઓએ સ્વપુર ગમન માટે આગ્રહથી કહ્યું ત્યારે પિતાની સહો. દરીને વિદાય કરતો હોય તેમ આરામનંદન કુમારે સારી રીતે સાસરવાસ કરીને તેને વિદાય કરી. પિતે જે સુવર્ણ પુરૂષ દાટી આવ્યો હતે તે વ્યંતર પાસે મંગાવીને તેને પણ સન્માન પૂર્વક વિદાય કર્યો.
એ સુવર્ણ પુરૂષ થકી કુમારે અનેક જિનમંદીર, 'છણાહાર, સ્વામી વત્સલ્ય, સુપાત્રદાન, મુનિરાજની ભકિત તથા સાધર્મિકની સેવા કરી પિતાને દેશ, જિનમંદિરે મંડીત કરી આખા દેશમાં જૈન ધર્મ પ્રવર્તાવ્યો.
એકદા “ઉઘાનમાં શ્રીમદ જ્ઞાનભાનુ આચાર્ય સમવસર્યા છે એવી ઉઘાનપાળક આવીને રાજાને વધામણી દીધી. શ્રી વિક્રમરાજાએ મુગટાદિ રાજ્ય ચિન્હ વરછ સઘળા આભરણા પહેર્યા હતાં તે ઉદ્યાન પાળકને આપ્યા અને પોતે, આરામનંદનાદિ કુમાર વિગેરે પુરૂષ વર્ગ અને પટરાણી તથા પદ્માવતી પ્રમુખ સી વર્ગ તેમજ ચ. તુરંગીણી સેના સહીત આડંબરથી મુનિ મહારાજાના દર્શન નિમિત્તે ઉઘાન તરફ ચાલ્યો. અહીં ઉઘાનમાં છે જેમની અનેક દેવતાઓ સેવા કરે છે, જેમની ભવ્ય છોને મદ પમાડનારી અલોકીક નિ
For Private And Personal Use Only