________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
શ્રીજૈનધર્મ પ્રકાશ. જિન મંદીર કે જિન પ્રતિમા તે નહોતી તેથી પોતાના નિયમને અનુસરીને તેઓએ આહાર પાણી ગ્રહણ ન કર્યા. એવી રીતે જિન દર્શન વિના અને ભોજન કર્યા વિના ત્રણ દિવસ ગયા પણ કિં. ચિત્ માત્ર તેમના પરિણામ શિથીળ થયા નહીં કહ્યું છે કે “ઉત્તમ પુરૂષ પ્રાણ ત્યાગે પણ ગ્રહિત અભિગ્રહને છોડતો નથી."
આમ તપસ્યાની પ્રાંત અર્ધ રાત્રીને અવસરે તપ મહિમાને લીધે ધરણેદ્ર આવ્યો અને રત્નમય શ્રી પાર્શ્વનાથની બે મૂર્તિ - પતે હવો તેથી રામચંદ્રાદિ સંતુષ્ટ થયા, પ્રમોદ પામ્યા અને તપ ફળને મહિમાં પ્રગટ થયા. પ્રભાત સમયે શરીરાદિકની શુદ્ધિ કરીને શ્રી પાર્શ્વનાથની અનેક ઉપગરણોએ કરી ઉજવળ ભાવે પૂજા કરી, અમનું પારણું કર્યું અને પછી નિરંતર તે જિનબિંબને સાથે રાખીને બાર વર્ષ પયંતના વનવાસમાં તેની પૂજા કરી પોતાના નિયમનું શુભ ભાવે પ્રતિપાલન કર્યું.
' બાર વર્ષને છેડે દશકંધર (વણ) પ્રતિ વાસુદેવને હણી ત્રણ ખંડની રિદ્ધિ મેળવી, લંકા નગરીમાં પોતાની આણ પ્રવર્તાવી, સીતાને સાથે લઈ, અતિ આડંબર સહીત ચતુરંગ ના સંયુકત શ્રી અધ્યાપરિમાં આવીને એક નવીન સિદાયતન નિ મોર) કરાવી તેમાં તે પ્રતિમા પરમોલ્લાસથી મહા મહોત્સત કરીને રામચંદ્રજીએ પ્રતિષ્ઠિત કરી. તે જિનબિંબ મહા પ્રભાવીક હોવાથી તેની સેવા - જા દર્શન અને ભકિત વંદનાદિક કરતાં અનેક ભવ્ય પ્રાણીઓના મનવાંછિત સફળ થયા યાવતું સ્વર્ગ મોક્ષાદિ સુખના ભોગી થયા અને પરમપદ પામ્યા.
રામચંદ્રાદિક પણ તેમની સેવા ભકિત કરતાં રાજ સુખ ભેગવીને ખાંતે રામચંદ્ર દિક્ષા ગણ કરી કેવળ જ્ઞાન પામીને બાદ ગયા, સીતા દિક્ષા પાળીને અમૃદ્ર (પામે તલ ) થઈ. અને લક્ષ્મણ તે વર્તમાન વાસુદેવ પવાથી અને નિકાચીન નરકાસુના ખે
For Private And Personal Use Only