Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રુસ વિશ્વા: s વિનયચંદ્ર- બંધુ ! આપે જિનપૂજા સંબંધી આવી રીતે મારા જેવા ખાળ જીવને ઉપયોગી જે કચેન કરેલું છે તેથી હું માપનો બહુજ આભારી થા” તાવે છેવટે તે ઉપર એક નાનું સરખું પણ રસી અને જિનપૂજામાં ચિત્તને હૃઢ કરનારૂં હૃષ્ટાંત - હા જેથી મારા હૃદયમાં બંધાયેલા જિન ભક્તિભાવ ૩૫ અનુપમ મંદીરની ઉપર તે ફળસ રૂપ થાય. . જ્ઞાનચંદ્ર દ્રશ્ન અભિગ્રહી ઘણા પ્રાણી જિનપત્ર કરીને અનંત સુખ પામ્યા છે અને તેઓએ માણાંત પર્યંત પણ પાતાના નિશ્ચિત નિયમને છેડેલ નથી એવા ઘણા દ્રષ્ટાંતા જૈન શાસ્ત્રામાં છે પરંતુ હવે આ જિન મંદિર મગળીક થવાના સમય થવા આવ્યા છે માટે તમારા વિચાર પ્રમાણે હું પણ રામચંદ્રના ગંભીર ચરિત્રમાંથી ફક્ત પુજાના સંબંધની તેની દ્રઢતાનું ચરિત્ર સક્ષિસ કહુંછું તે સાંભળે— વિચિત્ર પ્રકારની શેશભા સંયુકત લક્ષ્મિનું આશ્રય સ્થાનજ હાયની ! એવી અપેાધ્યા નામે નગરીમાં મહા પ્રતાપી બાહુ બળવતૅ શત્રુના સૈન્યને મર્દન કરનાર દશરથ નામે રાજા રાજ્ય કરતા હતા તેમના ૧ રામચંદ્ર૨ લક્ષ્મણ ૩ ભરત અને ૪ શત્રુઘ્ધ એ ચાર પુત્રોમાંના પહેલા બે પુત્રો વાસુદેવ બળદૈવની પત્નીના ધારક હોવાથી તેમને પરસ્પર અત્યંત પ્રીતિ હતી. એકદા કે કારણ પ્રાપ્ત થયે પિતાના આદેશને વશ થઇને રામચંદ્ર લક્ષ્મણ અને રામચંદ્રની પ્રીયા પરમ સહિ સિતા એ ત્રણે વનવાસ નીકા છે. પોતાની સાથે અખંડ રાજ્ય રિદ્ધિમાંથી કાંઇ પણ લીધા શિવાય ફકત પહેરેલાં વસ્ત્રોજ રાખેલા હતા. કોઇ અનુચર પણ ગાથે નહોતે. તે ત્રણે રાજ્યવંશીએ સમકિતી જીવ હોવાથી પરમાત્માની પજા કર્યા શિવાય અન્નપાણી ગણ કરવાનો તેમને દ્રઢ નિયમ હતા. અને પોતે નીકળેલા વનવાસની રણ ભૂમિમાં ફોઇ પણ સ્થાનકે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34