Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ ધર્મ વિહાર. હું જાઉં તેથી તું તારા અમૃત જેવા મીડા શખદાએ કરીને મને ધર્ય આપ કે જેથી હું જલદી તે કાર્ય કરીને અત્રે પાછો આવું. પણ મને તારા શિયળની ઘણી ધાસ્તી રહે છે. સ્ત્રીનું ખરેખરું સાંદર્ય અને ખરો અલંકાર તે એજ છે. મને ખાત્રી છે કે તું પ્રાણ ગણે પણ શિયળ જવા ર તેમ નથી તે પણ હું કહું છું કે વધારે સાવધ રહેજે. વસંતશ્રી–મીય પતિ! જ્યારે આપનો નિશ્ચય જ છે ત્યારે હું તે બાબત બીલકુલ બેલી શકતી નથી પરંતુ તમે તમારું શરીર જાળવજે, ઝવતા મનુષ્ય સવાર્થ સાધન કરી શકે છે માટે જે કરે તે વિચાર પૂર્વક કરજો. ગીત. કાર્ય કરી રાજાનું, સત્વર વિશાળપુરે આગમન કો; તુમ દાસીને શિળની, જરા ન ચિંતા હદયે ધરજે. જો પણ પરણે બીજી, મુજ અવગુણે જરા ન ચિત્ત ધરજો પ્રાણ પતિ યાદી જાઓ, પણ ત્યાં થકી જરૂર પહેલાં વળજે. (બને પરસે' આલિંગન કરી જ પડે છે). : અંક બીને સમાપ્ત. - ધ વિરાર. જિન પૂજ). સાંધણ પાને ૧૬૯ થી. મિત્ર વિનયચંદ્ર ! આ પ્રમાણે અપ કાર્યથી અપાર સુખની પ્રાપ્તિ કરાવનાર જે જિનપૂજા તે કરવામાં નિરંતર તત્પર થવું તે આત્મહિત વાંછક જનનું મુખ્ય કર્તવ્ય છે. | વિનયચંદ્ર—છે બધુ! આપે જિન ભકિતમાં બતાવેલા અને તા ગુણોનું વર્ણન કર્યું તે સાંભળી હું બહુજ ઉજમાળ પાછું અને તેથી નિરંતર જિનપૂજા કરવાની આકાંક ધરા છે વળી વિશેષ સમજવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34