Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ બીજેનધર્મ પ્રકાશ. વ્યગ્રતાને પામેલ છે પરંતુ તે વ્યગ્રતા મટી જવા માટે હરિબળનું કાં સળ કાઢવાની મેં જે યુકિત બતાવી છે તે પ્રમાણે થશે એટલે કાંઈ અડચણ રહેશે નહીં. ( હરિબળ કેટલાએક સભાસદો સાથે પ્રવેશ કરે છે, વ્યાસને બેસે છે એટને પ્રતિ. હાર આવે છે.) પ્રતિહાર–વિશાળાધિપતિ શ્રી મહાન રાજાને જય જય કાર થાઓ ! (મહાન રાજે પ્રશ કરીને રાજાને બિરાજે છે.). મહાસેન-સુજ્ઞ સભાસદો! મારી પુત્રી મદનમંજરીને સ્વયંવર મહોત્સવ કરવાનું છે તો તે સમય ઉપર મારા પરમ મિત્ર લંકાપતિ બિભિષણને સહકુટુંબ આમંત્રણ કરવાનું છે. માટે મારું એ કામ જે શુરોસરદાર બનાવશે તેને એક લાખ રૂપિઆની જાગીર બક્ષીસ કરવામાં આવશે. જે અનુચર ! આ બીડું જે હિંમતવાન સરદાર ગ્રહણ કરે તેને આપ. | (અનુચર બીડું લઈને આખી સભામાં કરે છે પણ તેના સામું જોતું નથી. સલના સભાસદો મન ધારણ કરી નીચું જુએ છે.) મહાસેન– મનહર . સ્વામીતણું કાર્ય આવ્યે મુખ નીચાં કરી બેસે, એવા નીચ શેવ કેને હમેશાં ધિક્કાર છે પાઘડીઓ વાંકી મુકી તાતી તરવાર,રાખે, ભાર ઉચકનારે તે મજુર ગમાર છે; લંકાના ગમન મહીં જ્યારે નીચું જોઈ રહેશે, યુદ્ધને પ્રસંગે કહો શું તે કરનાર છે બેલતાં બડાઈ મારે કામ કરવાથી હારે, એવા ની બાયલાને હમેશાં ધિક્કાર છે. તે પ્રઘાન–મહારાજ ! જેણે ટુંક મુદતમાં આપની અતિશય કુપા રાંપાદન કરી છે અને જેનું બળ હરિ (કણ) સમાન છે એવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34