________________
કારભેદ– તે કુંભ કરે છે અને તેનાથી કુંભ કરાય છે.
સંખ્યાભેદ- દારાઃ કલત્ર, બંને એકાWવાચી છતાં બંનેને ભિન્ન માને છે.
પુરૂષભેદ – છાર– ણિ, કૃતિ. ઉપસર્ગભેદ - તિષ્ઠ-જાતિe.
આ રીતે શબ્દનું લિંગ વચન વગેરે ફરવાથી અર્થભેદ આ નય માને છે. પણ સમભિરૂદ્રની જેમ વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનતો નથી.
સમભિરૂ૮નય:
વ્યુત્પત્તિઃ–પર રાજોપુ નિતિ મેન મનમર્શ સમાન્ (જ્ઞાન) સમઢિ : || -
અર્થ -પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિભેદથી વસ્તુને ભેદ જાણે-માને તે સમભિરૂઢ નય કહેવાય.
આ નયનું મંતવ્ય એવું છે કે ઘટ, કુટ, કુંભ, કલશ વગેરે શબ્દ, પટ, સ્તંભ ગૃહ ઇત્યાદિની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત (વ્યુત્પત્તિ) વાળા હેવાથી તે ભિન્નભિન્ન અર્થના વાચક છે કેમકે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ ન હોઈ શકે. એક શબ્દથી એક જ વસ્તુ વાચ્ય બની શકે. જેમ ઘટ શબ્દથી ઘટ વાચ્ય બની શકે પણ કલશ કે કુટ નહિ. ઘટનાત્ ઘર- પુરના કુદઃ ઈત્યાદિ.
બંનેની વ્યુત્પત્તિ અલગ અલગ હોઈ ઘટ અને કુટને અલગ અલગ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org