Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 328
________________ ૩૦૯ અન તીવાર વર્ગ કરવામાં આવે તે પણ તે સુખ મેાક્ષના સુખના અનતમા ભાગે પણ આવી ન શકે. અહિંયાં સંસારમાં અધા જીવાનું સુખ સરખુ નથી હાતુ, જ્યારે મેાક્ષમાં ગયેલા બધાજ જીવાતું સુખ એક સરખુ હાય છે. અહિંના ભૌતિક ક્ષણભ’ગુર, કાલ્પનિક, પરાધીન અને દુ:ખમિશ્રિત સુખના માહ-આસક્તિ છૂટે અને ગુરુકૃપાથી જવલંત વૈરાગ્ય જાગ્રત થાય અને સત્યાગના માર્ગે ચાલવાનું થાય અને નિર્મળ અહિંસા, સયમ અને તપની આરાધના થાય તે। આત્મા અજર અમર બની પેાતાના મૂળ શુદ્ધ યુદ્ધમુક્ત-શિદ્વાન ઢમય સ્વભાવને પ્રાપ્ત કરનારા અને. મેાક્ષની સાધનામાં ગુરુનિશ્રા અને ગુરુકૃપા એ એ મહત્વના અંગે છે. માટે મુક્તિમાર્ગના આરાધક આ એ અંગે! તરફ કદીપણ ઉપેક્ષાવૃત્તિ ન રાખી શકે. આવા મેાક્ષની સાધનામાં શુદ્ધ દેવગુરુ ધર્મની એળખ ખાસ જરૂરી છે, આત્માનુ સ્વરૂપ, મેાક્ષનાં સાધનાને પણ જાણવાની ખાસ આવશ્યકતા છે. • ખસ, આ જૈન દર્શનનું પણ (જૈન ધ'નુ') ધ્યેય આવા ઉપરાક્ત સ્વરૂપવાળા મેાક્ષમાં સૌ જીવાને પહેાંચાડવાનુ છે. અને આ જૈન દર્શન દ' નું પુસ્તક લખવાના મારે પણ આશય સૌને મેાક્ષમાં પહાંચાડવાના છે આ • જૈન દČન દણુ નું પુસ્તક લખતાં જે કાંઈ મે પુણ્ય ઉપાર્જન ક્યું હાય તેથી ભન્ય જીવા જૈન શાસનને વિષે આધિ પામે........ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330