Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 327
________________ ૩૦૮ મેક્ષ એટલે અનંત સુખ ભોગવવાનું સ્થાન. મોક્ષ એટલે અખૂટ–પૂર્ણાનંદમય આત્મા. મોક્ષ એટલે સર્વથા ભય, ચિંતા, રેગ, વેદના રહિત જીવન. મોક્ષ એટલે પૂર્ણ સ્વાધીનતાવાળું જીવન. મેક્ષ એટલે ભૂખ, તરસ, ટાઢ-તડકા – અપમાન તિરસ્કાર-હિંસા રહિત શુદ્ધ જીવન. મેક્ષ એટલે સર્વ ઈચ્છાઓને પૂર્ણ વિરામ. મેક્ષ એટલે સર્વોત્કૃષ્ટ આત્મવિકાસ. મોક્ષ એટલે સદા શાંતિથી ઠરી-ઠામ બેસવાનું શાશ્વત સ્થાન. કે મોક્ષ એટલે મન-વાણી-શરીરથી રહિત અવસ્થા. આવા સ્વરૂપવાળા મેક્ષમાં એકવાર ગયા પછી કદી પણ આ દુઃખમય સંસારમાં પાછા આવવાનું હોતું નથી. પ્ર. મેક્ષમાં સુખ કેટલું અને કેવું હશે? જ. સર્વ શત્રુઓના નાશથી, સર્વ પ્રકારની વ્યાધિએના નાશથી, સર્વ પ્રજનેની સિદ્ધિથી અને સર્વ ઈચ્છાઓની પૂર્તિથી જે સુખ મળે તે સુખ કરતાં પણ મેક્ષનું સુખ અનંતગુણ છે. પણ જેમ જન્મથી રોગી માણસ આરગ્યના સુખને સમજી ન શકે, પણ નિરગીજ સમજી શૈકે, તેમ મોક્ષનું સુખ પણ કેવળ અનુભવગમ્ય છે. આ મેમાં કહ્યું છે કે – સર્વસુરેનું સર્વકાળનું, ચકવર્તી રાજા સહિત બધા સુખી ગણાતા મનુષ્યનું ત્રણે કાળનું સુખ ભેગું કરીને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330