Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 315
________________ ૨૯૬ એવા શ્રતને અગમિશ્રુત કહેવાય. (૧૩) અંગાવિષ્ટકૃત- ગણધરરચિત બાર અંગ એ અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય. (૧) અંગબાહ્યશ્રુત- તે સિવાયનું શ્રુત ગબ્રાહ્ય કહેવાય. છે. શ્રુતજ્ઞાનના પર્યાય બતાવશો? જ, શ્રત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ આ દશ શ્રુતના પર્યાય છે. આ પ્ર. શ્રુતજ્ઞાન લેવાનો વિધિ બતાવશે? જ. શ્રુતજ્ઞાન લેવાને વિધિ આ પ્રમાણે છેઃ (૧) સાંભળવાની ઈચ્છા પ્રથમ હેવી જોઈએ. સિદ્ધાંત લેવાવાળા શિષ્ય એકચિત્તથી ગુરુમુખથી નીકળતા વાનની વાંછા કરે. A (૨) પુનઃ પૃચ્છા- સંદેહ પડતાં વિનયપૂર્વક – નમન સહિત પુનઃ ગુરુમહારાજને પૂછવું. (૩) સાંભળવું– ગુરુમહારાજ જે સંદેહને ખુલાસો કરે તે સાવધાન થઈને સાંભળ. () ગ્રહણ કરવું- પછી તે અર્થને ગ્રહણ કરી રાખવે. (૫) ઈહા કરવી– તેના પર પૂર્વાપર વિચાર કરે તે. (૬) અપાય કરે– પછી તે અર્થને નિશ્ચય કરી રાખે કે “આ વસ્તુ આમજ છે. " (૭) ધારણા- પછી તે અર્થને ભૂલે નહીં એ રીતે ધારી શખવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330