Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 317
________________ ૨૯૮ મતિથીજ ખીજું નવું શ્રુત પ્રાપ્ત થાય * તે ત્રીજાને આપી શકાય છે. "" * ગ્રહણ કરેલું શ્રુત મતિથી ચિંતન દ્વારા પરાવર્તન કરાય છે અને એથીજ તેનું રક્ષણ થાય છે. માટે સથા શ્રુતનું મતિજ કારણ છે. અવધિજ્ઞાનના ૬ પ્રકારઃ— (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતિ. (૧) અનુગામી અવિધજ્ઞાન-અધિજ્ઞાનના સ્વામી જ્યાં જાય ત્યાં પાછળ પાછળ આવનારૂં. આંખની જેમ. (ર) અનનુગામી અવધિજ્ઞાન- સ્વામીની પાછળ નહીં જનારૂ. (૩) વમાન અવિધિજ્ઞાન- ઉત્પન્ન થયા પછી હંમેશા વધતું રહે તે. ઉત્પન્ન થયા પછી હંમેશા (૪) હીયમાન અવધિજ્ઞાન ઘટતુ જાય તે. (૫) પ્રતિષ્ઠાતિ- ઉત્પન્ન થયા પછી નાશ પામનારૂં તે. આ લેક સુધીજ જોઇ શકે. (૬) અપ્રતિપાતિ- જે ઉત્પન્ન થયા પછી નાશ નહીં પામનારૂં. જેમ પરમાવિધ. અર્થાત્ જે અવિધજ્ઞાન કેવળજ્ઞાનમાં પવસાન પામે તે. જે અવધિજ્ઞાન આખા લાક ઉપરાંતનું અલેાક જોવા શક્તિમાન હોય તે અપ્રતિપાતિ કહેવાય. નારકી દેવ અને તીર્થંકરને અવધિજ્ઞાન નિયમા હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330