Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
View full book text
________________
૩૦૧
મનેાવ ણુાના દ્રવ્યોનેજ ગ્રહણ કરનારૂ અને અદનપૂ કજ હાય (મનઃ વદન ન હેાય) જ્યારે અવધિજ્ઞાન તે કિંચિત્ મનેાવાના દ્રવ્યો ઉપરાંત ઔદ્વારિકાદ્દિવ ણુાએનુ પણ ગ્રાહક છે, નહિં કે માત્ર મનાવણાનુ જ ગ્રાહક છે.
બીજી’ અવધિજ્ઞાન તે ચારે ગતિના જીવાને હેાઇ શકે, જ્યારે મનઃ વજ્ઞાન તા મનુષ્ય ગતિમાંજ હેાય, અને તે પણ છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા વિશુદ્ધ ચારિત્રવત મહાત્માનેજ હાય. અવિધજ્ઞાન કરતાં મનઃવજ્ઞાન વિશુદ્ધિમાં વધારે હાય, જ્યારે વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાન કરતાં અનંતમા ભાગેજ હાય.
પ્રા
要燒海海海梅海海
?
કે
વ
ળ
Jain Education International
ના ન
炮機慢慢慢慢燒燒燒炮
પ્ર. કેવળ શબ્દને શે। અર્થ થતા હશે ?
જ. (૧) એક– અસહાય–ઇન્દ્રિય અને મનની બિલકુલ અપેક્ષા વગરનું.
(૨) શુદ્ધ– કેવળજ્ઞાનના સદ્ભાવમાં બીજા અશુદ્ધ (ક્ષયેાપશમ ભાવનાં જ્ઞાના નિવૃત્ત થવાથી)
(૩) સકલ– સંપૂર્ણ પદાર્થાને જાણનાર હેાવાથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330