SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ મનેાવ ણુાના દ્રવ્યોનેજ ગ્રહણ કરનારૂ અને અદનપૂ કજ હાય (મનઃ વદન ન હેાય) જ્યારે અવધિજ્ઞાન તે કિંચિત્ મનેાવાના દ્રવ્યો ઉપરાંત ઔદ્વારિકાદ્દિવ ણુાએનુ પણ ગ્રાહક છે, નહિં કે માત્ર મનાવણાનુ જ ગ્રાહક છે. બીજી’ અવધિજ્ઞાન તે ચારે ગતિના જીવાને હેાઇ શકે, જ્યારે મનઃ વજ્ઞાન તા મનુષ્ય ગતિમાંજ હેાય, અને તે પણ છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા વિશુદ્ધ ચારિત્રવત મહાત્માનેજ હાય. અવિધજ્ઞાન કરતાં મનઃવજ્ઞાન વિશુદ્ધિમાં વધારે હાય, જ્યારે વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાન કરતાં અનંતમા ભાગેજ હાય. પ્રા 要燒海海海梅海海 ? કે વ ળ Jain Education International ના ન 炮機慢慢慢慢燒燒燒炮 પ્ર. કેવળ શબ્દને શે। અર્થ થતા હશે ? જ. (૧) એક– અસહાય–ઇન્દ્રિય અને મનની બિલકુલ અપેક્ષા વગરનું. (૨) શુદ્ધ– કેવળજ્ઞાનના સદ્ભાવમાં બીજા અશુદ્ધ (ક્ષયેાપશમ ભાવનાં જ્ઞાના નિવૃત્ત થવાથી) (૩) સકલ– સંપૂર્ણ પદાર્થાને જાણનાર હેાવાથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy