________________
૩૦૦
બીજી' ઋન્નુમતિ પ્રતિપાતિ એટલે નાશ પામનારૂ' છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ છે એટલે એ જેને ઉત્પન્ન થયું તેને અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
પ્ર. આ મન:પવજ્ઞાન કેાને ઉત્પન્ન થાય ?
જ, ખૂબજ વિશુદ્ધ ચારિત્રવાળા છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા સાધુ-મહાત્માને ઉત્પન્ન થાય, એથી નીચેના ગુણુઠાણાને આ જ્ઞાન ઉત્પન્ન ન થાય.
આ જ્ઞાનના વિચ્છેદ્ર થયેલા છે. એટલે આ જ્ઞાન તેા અત્યારે કોઇને પણ હાયજ નહીં, અને નવુ કાઇને પણ ઉત્પન્ન થાય નહીં.
પ્રશ્ન મનઃપ વજ્ઞાનવાળા મહાત્મા કેવી રીતે મનના ભાવા જાણતા હશે ?
જ. વિચાર કરનાર વ્યક્તિએ વિશાર કરતાં જે મનેાવણાના પુદ્ગલેા ગ્રહણ કરીને મનરૂપે પરિણમાા (દ્રવ્ય મનરૂપે બનાવ્યા) એ મનેાવગણાના પુદ્ગલાના સંસ્થાનને (આકૃતિને) સાક્ષાત જોઇને અનુમાન વડે જાણે કે આને આ વસ્તુ વિચારી છે.
પ્ર. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું છે?
જો કે મનના વિષય અધિજ્ઞાનના પણ છે, તે પણ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનમાં અન્તર્ભાવ પામતુ નથી. કેમકે બંનેના સ્વભાવ ભિન્ન છે. મન:પર્યવજ્ઞાન તે માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org