________________
૩૦૨
(૪) અસાધારણ- આ કેવળજ્ઞાનની હરાળમાં બીજા કોઇપણુ જ્ઞાન આવી શકે નહીં તેવું અનન્ય સદૃશ.
(૫) અનન્ત- આ જ્ઞાન ઉત્પન્ન થયા પછી કદીપણુ નાશ પામતું નથી માટે અનન્ત
"
આ પાં! અથ કેવળ’ શબ્દના શાસ્ત્રમાં જણાવેલા છે. ખીજા સાદા શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જ્યાં કેવળ (માત્ર) જ્ઞાનજ છે, અજ્ઞાનના લેશ પણ નથી એવુ જ્ઞાન તે કેવળજ્ઞાન.
પ્ર. કુલે પાંચે જ્ઞાનના ભેદ (પ્રકાર) કેટલા છે ?
·
૫૧ (એકાવન) ભે પાંચ જ્ઞાનના મળીને છે. તેમાં મતિજ્ઞાનના ૨૮+શ્રુતજ્ઞાનના ૧૪+અવધિજ્ઞાનના ૬+મનઃપય વજ્ઞાનના ૨+ કેવળજ્ઞાનને ૧=૫૧ ભેદ જ્ઞાનના છે.
૫. સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કેને કહે છે.
જ.
જે શાસ્ત્રાનુ –પુસ્તકાનું ગ્ર ંથાનું જ્ઞાન મનુષ્યને પાપભીરુ મનાવે, દુરાચારાથી મચાવી સદાચારમાં જોડે, ઉન્માથી ખચાવી સન્મામાં સ્થાપે, ચારિત્રનુ' મૂલ્ય સમ જાવે, મન-બુદ્ધિ નિર્મળ બનાવે, પરધન અને પરસ્ત્રી તરફથી દ્રષ્ટિને પાછી વાળે, અનીતિના માર્ગથી વાળે, જીવનના આદર્શ ઉચ્ચ અને પવિત્ર રખાવે, દેવ ગુરુ ધર્મ તરફ ભક્તિભાવને જાગ્રત કરે, પરલેાક-મેાક્ષ તરફ દષ્ટિને લઇ જાય, સ્વાર્થ ભૂલાવીને પરાપકાર કરવાનું શીખવે, ઉપકારી તરફ કૃતજ્ઞતા રાખવાનું સમજાવે, દીન-દુખી પ્રત્યે હમદ-કરુણાસહકાર રાખવાનું શીખવે, ઇર્ષ્યા-અસૂયા-વેર વિરાધ-કલેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org